GSTV

59 વર્ષ બાદ બૃહસ્પતિ-શનિનો દુર્લભ સંયોગ! 5 મહીના સુધી દેશ-દુનિયા પર મંડરાશે સંકટ, જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ

બૃહસ્પતિ 20 નવેમ્બરના રોજ મકર રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. આ ગ્રાહ અત્યાર સુધી વક્રી અવસ્થામાં ધનુ રાશિમાં હતા. મકર રાશિમાં બૃહસ્પતિ ખૂબ જ કમજોર માનવામાં આવે છે. આ રાશિમાં બૃહસ્પતિની સાથે શનિ પણ છે. દેશ દુનિયા પર આ ગોચરનો ઊંડો પ્રભાવ પડી શકે છે. બૃહસ્પતિનું આ ગોચર શનિના કારણે વધારે મહત્વૂપૂર્ણ થઈ ગયુ છે. શનિ અને બૃહસ્પતિનો આવો સંયોગ આ પહેલા 59 વર્ષ પહેલા બન્યો હતો.

મેષ

કરિયર અને વ્યાપરના મામલા શુભ રહેશે. ધન-પ્રોપર્ટીમાં લાભના યોગ બનશે. આર્થિક સ્થિતિમાં ઘણો સુધાર હશે. પૂજા ઉપાસના પર વિશેષ ઘ્યાન આપવાથી લાભ થઈ શકે છે.

વૃષભ

વૃશભ રાશિના લોકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ જરૂરી હોય છે. રૂપિયા-પૈસા સંબંધી મામલા ધીરે-ધીરે શ્રેષ્ઠ થતા જશે. આ સમયે દર બૃહસ્પતિવારના રોજ કેળાનું દાન કરો.

મિથુન

સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી જોઈએ. મહામારીના સમયમાં પોતાની અને પરિવારની સારસંભાળ રાખો. કરિયરમાં થોડી રૂકાવટેં આવી શકે છે. ઈશ્વરની ઉપાસના કરવાથી સમસ્યાઓ હલ થતી જશે.

કર્ક

કરિયર અને આર્થિક સ્થિતિમાં અદ્ભુત સુધાર થશે. નોકરી-વેપારમાં તરક્કી મળશે. સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ દૂર થશે. વિવાહ-પ્રેમ સંબંધના મામલામાં વાત બની શકે છે.

સિંહ

કરિયરમાં પરિવર્તન અને લાભના યોગ છે. નવી નોકરી અથવા બિઝનેસમાં હાથ નાખવાથી સફળતા મળી શકે છે. સ્વાસ્થ્યમાં સમસ્યાઓના યોગ બને છે. ખાન-પાન અને જીવનમાં સાત્વિકતા રાખો.

કન્યા

આ સમયે સંબંધોનું વિશેષ ધ્યાન રાખો. શિક્ષા અને કરિયરની સ્થિતિ સારી રહેશે. સારા પરિણામ મળ્યાના યોગ બનશે. નિત્ય પ્રાતઃ બૃહસ્પતિના મંત્રનો જાપ કરો.

તુલા

તુલા-કરિયર અને જીવનમાં પરિવર્તનના યોગ છે. લાઈફસ્ટાઈલ પહેલાથી શ્રેષ્ઠ થતી જશે. સ્વાસ્થયને લઈને સાવધાન રાખવી જોઈએ. બૃહસ્પતિવારના રોજ પીળી વસ્તુનું દાન કરો.

વૃશ્વિક

કરિયરના કેસમાં લાપરવાહી ન કરો. નોકરી અથવા પરીક્ષાની તૈયારીને લઈને એકાગ્રતામાં ખામી ન આવવા દો. સ્વાસ્થ્યની સ્થિતિઓ ધીરે-ધીરે સુધરશે. આ સમયે એક સોનાનું છલ્લુ તર્જની આંગળીમાં ધારણ કરો.

ધનુ

કરિયરમાં કેટલાક ફેરફાર અને આર્થિક સુધારના યોગ છે. નોકરી વેપારમાં લાભ મળી શકે છે. પરિવાર અને સાસરાના સંબંધમાં સમસ્યા થઈ શકે છે. સલાહ લઈને એક પીળુ પુખરાજ ધારણ કરો.

મકર

આ સમયે કરિયરમાં ઘણી ઉંચાઈઓ સુધી પહોંચી શકો છો. પરિશ્રમી લોકો માટે સમય ખૂબ જ સારો રહેશે. પેટ અને લિવરની સમસ્યાને ધ્યાનમાં રાખો. નિત્ય પ્રાતઃ બૃહસ્પતિના મંત્રોનો જાપ કરો.

કુંભા

ધનના ખર્ચા અને મેનેજમેન્ટ પર ધ્યાન આપવાનું રહેશે. રોકાણ કરવા માટે સમય સારો નથી. વિદેશથી સંબંધિત લાભ હોવાના યોગ છે. આ સમયે વધારેમાં વધારે ઈશ્વરની ઉપાસના લાભકારી હશે.

મીન

કરિયરમાં લાભના ઉત્તમ યોગ છે. નોકરીમાં સારી તક મળવાના યોગ બનશે. પ્રેમ સંબંધ અને વૈવાહિક કેસમાં સમસ્યા થઈ શકે છે. સલાહ લઈને એક પીળુ પુખરાજ ધારણ કરો.

READ ALSO

Related posts

અમદાવાદ : પ્લાઝમા ડોનેટ કરવામાં લોકોમાં કચવાટ, કોરોનાને મ્હાત આપનાર લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ

Nilesh Jethva

અમદાવાદમાં રવિવારે કોરોના માટેની ડેડબોડી વાનના આંટાફેરા સિવિલ હોસ્પિટલમાં વધ્યા, મોતના આંકને લઈને ઉઠ્યા સવાલો

Nilesh Jethva

કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને કપડા આપવા આ યુવકોએ શરૂ કરી અનોખી પહેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!