જાણીતો રેપર બાદશાહ (Rapper Badshah) રજાઓનો આનંદ માણવા માટે માલદીવમાં (vacation in Maldives)ફરી રહ્યા છે. તો વેકેશન દરમ્યાન ગાયક ‘સનબર્ન’નો શિકાર થઈ ગયા છે. તેની અસર તેના ચહેરા પર થઈ છે. બાદશાહે પોતાના ઈંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જેમાં તેનો ચહેરો તડકાથી દાઝેલો દેખાઈ રહ્યો છે.
તેણે તેના કેપ્શનમાં લખ્યુ, ‘સનબર્ન્ટ’

પોસ્ટ ઉપર પોતાનું રિએક્શન આપતા સિંગર અરમાન મલિકે કહ્યુ, ‘બેડ બર્ન’. તો મનીષ પોલે મજાકિયા અંદાજમાં કહ્યુ, ભાઈ ટોસ્ટરમાં બ્રેડની જગ્યાએ પોતે પડી ગયા હતા કે શું? અભિનેત્રી મૃણાલ ઠાકુરે કહ્યુ, ‘ઓહ નો.’

બાદશાહે હાલમાં જ શાહરૂખ ખાનની આઈપીએલ ટીમ, કોલકાતા નાઈટ રાઈડર્સ માટે એક ગીત જાહેર કર્યુ છે. આ ગીતમાં રેપર સિવાય શાહરૂખ ખાન પણ દેખાઈ રહ્યા છે.
READ ALSO
- ચાણક્ય નીતિ: બાળકનો ઉછેર કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, સારા સંસ્કાર આવશે
- વધુ એક કૌભાંડ! જામનગરમાંથી કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું, DDGIએ નોટીસ ફટકારી
- BREAKING / અમદાવાદ: કિરણ પટેલની પત્ની માલિનીની ધરપકડ, મકાન પચાવી પાડી છેતરપીંડી કર્યાની નોંધાઈ હતી ફરિયાદ
- BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત
- Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ