GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

અમદાવાદમાં કોરોનાને રોકવા માટે લેવાયો આ નિર્ણય, આ ટેસ્ટ કિટનો હવે કરાશે ઉપયોગ

કોરોનાના ઝડપી અને વધુ ટેસ્ટ થાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ કરવામાં આવશે. સોમવારે મ્યુનિસિપલ કમિશનર સાથે હેલ્થ ઓફીસરની બેઠક મળી હતી ત્યારબાદ દરેક ઝોનના હેલ્થ ઓફીસરની પણ બેઠક યોજવામાં આવી હતી જેમાં રેપિડ ટેસ્ટની વાત કરવામાં આવી છે.

સૂત્રોનું માનીએ તો અમદાવાદ કોર્પોરેશન દ્વારા 20,000 જેટલી રેપીડ કીટનો ઓર્ડર આપવામાં આવ્યો છે. અને આગામી બે ત્રણ દિવસમાં તે અમદાવાદ આવી જશે. આ કીટ સ્વદેશી છે. ગોરેગાંવની એક કંપની દ્વારા આ કીટ બનાવવામાં આવી છે. દિલ્હીમાં તેનો સફળ પ્રયોગ કર્યા બાદ અમદાવાદમાં તેનો ઉપયોગ કરવામાં આવશે. ખાસ કરીને જે કન્ટેન્મેન્ટ વિસ્તારો છે ત્યાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટ કરવા માટે આ કિટનો ઉપયોગ કરાશે.

READ ALSO

Related posts

ITR ભરવાનાં હોય છે ઘણા ફાયદાઓ, સરળતાથી મળી શકે છે લોન અને ધંધો શરૂ કરવા માટે પણ જરૂરી

Mansi Patel

કોરોનાની વેક્સિન બનાવવામાં આ દેશને મળી મોટી સફળતા, વૈજ્ઞાનિકો આવી ગયા અતિ ઉત્સાહમાં

Harshad Patel

PUBG કરી રહ્યુ છે પોતાના આ ફીચર્સમાં ઘણા ફેરફાર, ડેવલપર્સ ટીમે ટ્વીટ કરી આપી જાણકારી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!