GSTV

ચુડા તાલુકાની 13 વર્ષની સગીરા પર અલગ અલગ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો, બોટાદની હોસ્પિટલમાં કરાવ્યો ગર્ભપાત

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના એક ગામની ૧૩ વર્ષની સગીરા પર જુદી જુદી જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ સામે આવી છે. બળાત્કારને કારણે 13 વર્ષની સગીરાને છ માસનો ગર્ભ રહી જતા બોટાદની પૂજા હોસ્પિટલ ખાતે ગર્ભપાત કરાયો હતો.

આ બાબતે સગીરાની કાકીએ ચુડા પોલીસ સ્ટેશનમાં બોટાદની પૂજા હોસ્પિટલ સહિત અન્ય ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સગીરાની માતા આશરે ૧૦ વર્ષ પહેલા મૃત્યુ પામી હતી જેથી આ ૧૩ વર્ષની સગીરાની સારસંભાળ તેના કાકી રાખી રહ્યાં છે.

READ ALSO

Related posts

ઘર ખરીદારો માટે સૌથી મોટી ઓફર, માત્ર આટલા ઓછા વ્યાજ દર પર મળશે હોમ લોન

Ankita Trada

ચારધામ યાત્રિઓ માટે મહત્વની સૂચના/ બદરીનાથ-કેદારનાથ સહિતના ધામને બંધ રખાશે, કપાટ બંધ કરવાનું આ રહ્યુ શિડ્યૂલ

Pravin Makwana

પીએમ મોદી કહે છે કોરોના ગયો નથી પણ ભાજપના નેતાઓના કાર્યક્રમો જોતા લાગે છે કોરોના રહ્યો નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!