સાવરકુંડલામાં એક તાંત્રિકે નિસંતાન મહિલા પર સંતાન પ્રાપ્તિની વિધિના નામે હવસ સંતોષી હતી. તાંત્રિકે વિધીના નામે પહેલા શારીરિક અડપલાં કર્યા અને ત્યારબાદ મહિલા પર દુષ્કૃત્ય આચર્યુ હતું. જે અંગે સાવરકુંડલા ટાઉન પોલીસમાં મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી તાંત્રિકને દબોચી લીધો છે.
READ ALSO

- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….