GSTV

ગુજરાતમાં વધી રહી છે દુષ્કર્મની ઘટનાઓ, એક સપ્તાહમાં જ જામજોધપુરમાં બીજી ઘટના નોંધાઈ

જામજોધપુરમાં 16 વર્ષની સગીરાને દુકાનદારે પોતાની દુકાનમાં બોલાવી દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ ફરિયાદના આધારે આરોપી દુકાનદારની ધરપકડ કરી છે.

જામજોધપુરમાં રહેતા અને દુકાન ચલાવતા શખ્સે ત્રણ માસ પહેલા સગીરાને પોતાની દુકાને બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. જે બાદ દુકાનદારે સગીરાને કોઈને જાણ કરશે, તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દુષ્કર્મની ઘટના બાદ સગીરા ઘરે ચુપચાપ બેસી રહેતા તેની માતાએ ફોસલાવી પૂછપરછ કરતા દુષ્કર્મની ઘટના અંગે પોતાની માતાને જાણ કરી હતી. ત્યારે સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે આરોપી શખ્સની ધરપકડ કરી છે. ત્યારે જામજોધપુર પંથકમાં એક સપ્તાહમાં દુષ્કર્મની બીજી ઘટનાને લઇને ચકચાર મચી છે.

READ ALSO

Related posts

કાળા નાણાં વિરૂદ્ધ સરકારનો એક્શન પ્લાન, હવે આપ પણ આ રીતે કરી શકશો ફરિયાદ

Mansi Patel

બર્ડ ફલૂને લઈને તંત્ર એલર્ટ, એલ જી હોસ્પિટલ ખાતે બર્ડ ફલૂ વોર્ડ બનાવવામાં આવ્યો

pratik shah

જ્યોતિષ ઉપાય/ સવારે ઉઠીને સૌથી પહેલા કરો આ નાનકડુ કામ, પલટાઇ જશે તમારી રૂઠેલી કિસ્મત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!