GSTV
Home » News » એક્ટ્રેસેસને રણવીર સિંહની ચેલેન્જ, કોણ બની શકે છે દીપિકા પાદુકોણથી સારી વાઈફ?

એક્ટ્રેસેસને રણવીર સિંહની ચેલેન્જ, કોણ બની શકે છે દીપિકા પાદુકોણથી સારી વાઈફ?

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ રિયલ લાઈફ સાથે રીલ લાઈફમાં પણ બેસ્ટ કપલ છે. દીપિકા અને રણવીર ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. હવે આ જોડી એક વાર ફરી ફિલ્મ 83માં જોવા મળશે. લગ્ન પછી બંને કપલની આ પહેલી ફિલ્મ છે. માટે બંને ઘણા એક્સાઈટમેન્ટ છે.

રણવીરે સેટ પરથી દિપીકા સાથેની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે.

ફોટામાં ફિલ્મના ડાયરેક્ટર કબીર ખાન પણ જોવા મળે છે. રણવીરે તેના એક ફોટાનું કેપ્શન આપ્યું, “Who better to play my wifey than my wifey?”આ ઉપરાંત પણ રણવીરે સેટના કેટલાક ફોટા સોશિયલ મિડીયા પર શેર કર્યા છે. ફોટામાં દિપિકા, રણવીર અને કબીર ખાનના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.

ફોટામાં દિપીકા વ્હાઈટ ડ્રેસમાં સ્ટનિંગ લુકમાં દેખાઈ રહી છે. જ્યારે રણવીર અને કબીર ખાન કેઝ્યુઅલ લુકમાં દોખાઈ રહ્યા છે. રણવીરે તેના આ ફોટાના કેપ્શનમાં લખ્યું છે, “drum roll* All smiles as All-star @deepikapadukone joins the #83squad !!! ફિલ્મ 83માં દીપિકા અને રણવીર પહેલી વાર કબીર ખાન સાથે કાર કરી રહ્યા છે.

દીપિકા કપિલ દેવની પત્ની રોમી ભાટિયાની ભૂમિકા કરી રહી છે. આ ફિલ્મની કહાની 1983ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમે જે ઐતિહાસિક જીત મેળવી હતી.

Read Also

Related posts

ગર્ભવતી મહિલાઓને થતું દર્દ ઓછું કરવા માટે હોસ્પિટલે ઉઠાવ્યું આ અનોખું પગલું, જાણશો તો રહી જશો દંગ!

Path Shah

સેક્સુઅલિટી પર ટ્રોલ કરવુ પડ્યુ ભારે, કરણ જોહરે યુઝરને આપ્યો મસ્ત જવાબ

Kaushik Bavishi

કુલ્લુમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!