GSTV
Home » News » નાનપણીની મિત્રના ફેશન શો પર રણવીર સિંહે કર્યું વોક, રેમ્પ પર કરી આવી હરકતો! ફેન્સે કહ્યું… પૈસા કાપો આના…

નાનપણીની મિત્રના ફેશન શો પર રણવીર સિંહે કર્યું વોક, રેમ્પ પર કરી આવી હરકતો! ફેન્સે કહ્યું… પૈસા કાપો આના…

બોલિવુડ એક્ટર રણવીર સિંહ જ્યા પણ જાય છે ત્યાં કંઈકને કંઈક એવું કરે છે જેના કારણે તે ટ્રોલ થાય છે અથવા તો ચર્ચાનું કારણ બની જાય છે. ક્યારેક પોતાના અતરંગી કપડાના કારણે તો ક્યારેક પોતાની હરકતોના કારણે રણવીર મોટાભાગે ચર્ચામાં રહે છે. હાલમાં તે પોતાની અજીબો-ગરીબ રેમ્પ વોકના કારણે ટ્રોલ થયો છે.

નાનપણની મિત્ર માટે કર્યુ રેમ્પ વોક

હકીકતે હાલમાં જ રણવીર પોતાની નાનપણની મિત્ર સિમોન ખંબાટાના ફેશન શોમાં પહોંચ્યો. જ્યાં તેણે જે પ્રકારે રેમ્પ વોક કર્યું તેને જોઈને યુઝર્સ તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સિમોના એક બ્રાઈડલ ડિઝાઈનર છે અને રણવીરની નાનપણની મિત્ર છે. પરંતુ ફિલ્મની શૂટિંગના કારણે રણવીર ઘણા સમયથી સિમોનાને મળ્યો ન હતો. જેવું રણવીરને ખબર પડી કે સિમોના પોતાનો ફેશન શો મુંબઈમાં કરી રહી છે તે અચાનક તેને સરપ્રાઈઝ આપવા ત્યાં પહોંચી ગયો.

સિમોનાને આપી સરપ્રાઈઝ

રણવીરે ન ફક્ત સિમોનાને સરપ્રાઈઝ આપ્યું પરંતુ તેના માટે રેમ્પ વોક પણ કર્યું. જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રણવીરની હાઈ એનર્જી જોઈને યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે અને કમેન્ટ કરી રહ્યા છે.

Read Also

Related posts

નવા નાણાકીય વર્ષથી બદલાઈ જશે ટેક્સ સાથે જોડાયેલાં 4 નિયમો, જાણો તમારી ઉપર શું થશે અસર?

Mansi Patel

PM MODIની મન કી બાત : ઈસરો, મહિલા સશક્તિકરણ, સંસ્કૃતિ અને હુનર હાટના લિટ્ટી ચોખાની કરી વાત

Mayur

પોસ્ટ ઓફિસમાં ખોલાવ્યુ છે સેવિંગ, PF અથવા સુકન્યા ખાતું તો જાણી લો તેના નવા નિયમો વિશે…

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!