GSTV
Home » News » વેડિંગપાર્ટીમાં ડાન્સ ફ્લોર પર રણવીરની ગ્રાન્ડ એન્ટ્રી, સામે આવ્યો શાનદાર લુક

વેડિંગપાર્ટીમાં ડાન્સ ફ્લોર પર રણવીરની ગ્રાન્ડ એન્ટ્રી, સામે આવ્યો શાનદાર લુક

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનું મુંબઇ રિસેપ્શન હાલ ચર્ચામાં છે. રણવીર અને દીપિકાનું પહેલુ રિસેપ્શન 21 નવેમ્બરના રોડ બેંગલુરુની હોટલ લીલામાં આપી ચુક્યા છે. તે બાદ તેમની બહેન રિસિકાએ શનિવારે મુંબઇની હોટેલ ગ્રાન્ડ હયાતમાં એક રિસેપ્શન આપ્યું. આ પ્રોગ્રામમાં રણવીરની બહેને ખાસ વ્યવસ્થા કરી હતી પરંતુ આ પાર્ટીમાં રણવીરનો લુખ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

હકીકતમાંરણવીરની બહેન રિતિકાએ રણવીર-દીપિકા માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યુ હતું. આપાર્ટીમાં ડાન્સ ફ્લોર પર રણવીર પોતાના ખાસ અંદાજમાં પહોંચ્યો હતો. તેણે કુલ લુકસાથે ફ્રી સ્ટાઇલ ડ્રેસ પહેર્યો હતો. રણવીર માટે ખાસડ્રેસ મનીષ અરોરાએ ડિઝાઇનકર્યો હતો.

ડિઝાઇનરમનીષ અરોરાએ સોશિયલ માડિયા પર ડ્રેસ વિશે પોસ્ટ કરતાં લખ્યુ, જ્યારે મારો મિત્રઅને દેશનો બેસ્ટ ડાન્સર ડાન્સ પાર્ટી માટે ડ્રેસ તૈયાર કરવાનું કહે છે ત્યારે આ રિઝલ્ટ મળે છે. લવ યુ રણવીર સિંહ, આ હજુ શરૂઆત છે. આગામી વખતે ધમાકો થશે.

જણાવીદઇએ કે રણવીરની આ પાર્ટીમાં બહેન રિતિકાએ પોતાના ભાઇ રણવીર અને ભાભી દીપિકા માટેખાસ મિઠાઇ તૈયાર કરાવી હતી. જે તસવીરો સામે આવી હતી.

તેમાં ચોકલેટ્સ અને પોપકોર્નથીભરેલી ચોકલેટ કોન રીલ શેપમાં જોવા મળી રહી છે. આ રીલમાં દીપિકા અને રણવીરનીફિલ્મોના પોસ્ટર છે. અન્ય તસવીરમાં દીપિકા અને રણવીર જોવા મળી રહ્યાં છે. આત્યારની તસવીર છે જ્યારે બંને ઇટલીથી સ્વદેશ પરત ફર્યા હતા.

જણાવી દઇએ કેરણવીર-દીપિકા એમનું બીજુંરિસેપ્શન 28 નવેમ્બરેમુંબઈમાં યોજવાનાં છે, જેમાંતેઓ ફિલ્મ ઉદ્યોગમાંનાં એમનાં મિત્રો અને શુભેચ્છકોને આમંત્રણ આપશે. દીપિકા અનેરણવીરના લગ્નનું રિસેપ્શન બેંગલુરૂની હોટલ ધ લીલા પેલેસમાં હતું. તો બીજી તરફમુંબઈમાં આ જોડીના લગ્નનું રિસેપ્શન 1 ડિસેમ્બરે યોજાવાનું છે. મુંબઈમાં આજોડીનું રિસેપ્શન હોટલ હ્રાન્ડ હયાતમાં થશે, જેના આમંત્રણ કાર્ડ મહેમાનો સુધીપહોંચી ગયા છે.

ઉલ્લેખનીય છે કે 14 અને 15 નવેમ્બરના રોજ ઇટલીના લેક કોમોમાંદીપવીરે સિંધી અને કોંકણી રિતીરિવાજો અનુસાર લગ્ન કર્યા. તેમના લગ્નની તસવીરોનેલઇને ફેન્સમાં આતુરતા જોવા મળી હતી અને આખરે દીપવીરે પોતાના ચાહકોની ઇચ્છાને માનઆપી પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જે ગણતરીની મિનિટોમાં જવાયરલ થઇ ગઇ હતી.

Read Also

Related posts

Photos: આંખના પલકારે બિલ્ડિંગ હતી ન હતી થઈ ગઈ, જુઓ મુંબઈની ઘટનાની તસ્વીરો

Arohi

પાનનું પત્તું છે કારગર ઔષધ, અંદર વપરાતી વસ્તુઓ પણ મટાડે છે ઘણા અસાધ્ય રોગો

NIsha Patel

જાંબલી કેરી ઈન્ટરનેટ પર થઈ રહી છે વાયરલ, ડાયાબિટીઝનાં દર્દીઓ માટે છે અમૃત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!