GSTV
Home » News » રાનૂનો મેક-અપ જોઈ ઉડ્યા લોકોના હોંશ, યુઝર બોલ્યાં- ફ્યૂચરથી પણ બ્રાઈટ છે મેકઅપ

રાનૂનો મેક-અપ જોઈ ઉડ્યા લોકોના હોંશ, યુઝર બોલ્યાં- ફ્યૂચરથી પણ બ્રાઈટ છે મેકઅપ

લતા મંગેશકરનું ગીત એક પ્યાર કા નગમા હે એ રાનૂં મંડલની કિસ્મત રાતોરાત બદલી ગઈ છે. રાનૂ મંડલ હાલન સમયમાં ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. રાનૂનું નામ દરેક જગ્યાએ છવાયેલુ છે. પોતાના હુનરના દમ પર રાનું ને ન માત્ર ફિલ્મોના ગીત ગાવાનો મોકો મળ્યો પરંતુ કેટલાંય રિયાલિટી શોમાં પણ ગેસ્ટ તરીકે તેમને બોલાવવામાં આવ્યા હતા.

रानू का मेकअप देख उड़े लोगों के होश, यूजर बोले- फ्यूचर से भी ब्राइट मेकअप

રાનૂ મંડલ પોપ્યુલર થયા પછી કેટલીંય પબ્લિક ઈવેન્ટમાં જતી દેખાય છે. હાલમાં એક ઈવેન્ટમાં રાનૂ મંડલનો મેકઓવર લુક જોવા મળ્યો છે, જેને જોઈને લોકો દંગ રહી ગયા હતા. આ ઈવેન્ટમાં રાનૂ લહંગા અને હેવી જ્વેલરી પહેરેલી દેખાઈ રહી છે. રાનૂના આ લુકમાં સૌથી વધુ હાઈલાઈટ તેનો મેકઅપ છે કારણ કે તેનો મેકઅપ નોર્મલ સ્કિન ટોનથી ખૂબ લાઈટ છે.

रानू का मेकअप देख उड़े लोगों के होश, यूजर बोले- फ्यूचर से भी ब्राइट मेकअप

સોશિયલ મીડિયા પર રાનૂ મંડલની મેકઓવર વાળી ફોટો ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો રાનૂ મંડલની આ ફોટોનો ખૂબ મજાક બનાવી રહ્યાં છે અને તેમના મેકઅપ આર્ટિસ્ટને ટ્રોલ કરી રહ્યાં છે.

रानू का मेकअप देख उड़े लोगों के होश, यूजर बोले- फ्यूचर से भी ब्राइट मेकअप

એક સોશિયલ મીડિયા યૂઝરે રાનૂના મેકઅપનો મજાક બનાવતા લખ્યૂં કે ફોટો 1- કપડા ધોયા પહેલા ફોટો 2- કપડા ધોયા પછી.

रानू का मेकअप देख उड़े लोगों के होश, यूजर बोले- फ्यूचर से भी ब्राइट मेकअप

એક યૂઝરે રાનૂનો મજાક બનાવતા લખ્યું કે રાનૂ મંડલ એક નનનો રોલ પ્લે કરવા માટે તૈયાર છે.

रानू का मेकअप देख उड़े लोगों के होश, यूजर बोले- फ्यूचर से भी ब्राइट मेकअप

એક યૂઝરે મજાકિયા અંદાજમાં લખ્યૂ- રાનૂનો મેકઅપ મારા ફ્યૂચરથી વધુ બ્રાઈટર છે.

रानू का मेकअप देख उड़े लोगों के होश, यूजर बोले- फ्यूचर से भी ब्राइट मेकअप

એક યૂઝરે લખ્યૂ- જ્યારે તમે તમારો મેકઅપ પોતે કરવા બાબતે વિચારો છો.

रानू का मेकअप देख उड़े लोगों के होश, यूजर बोले- फ्यूचर से भी ब्राइट मेकअप

એક યૂઝરે રાનૂના મેકઅપનો મજાક બનાવતા લખ્યું કે રાનૂ પાઉડર, મેળવો તરત જ ગોરો નિખાર

रानू का मेकअप देख उड़े लोगों के होश, यूजर बोले- फ्यूचर से भी ब्राइट मेकअप
रानू का मेकअप देख उड़े लोगों के होश, यूजर बोले- फ्यूचर से भी ब्राइट मेकअप
रानू का मेकअप देख उड़े लोगों के होश, यूजर बोले- फ्यूचर से भी ब्राइट मेकअप
रानू का मेकअप देख उड़े लोगों के होश, यूजर बोले- फ्यूचर से भी ब्राइट मेकअप
रानू का मेकअप देख उड़े लोगों के होश, यूजर बोले- फ्यूचर से भी ब्राइट मेकअप

READ ALSO

Related posts

અમદાવાદમાં કાશ્મીરી પંડિતોએ બ્લેક ડે મનાવ્યો, આજથી ત્રીસ વર્ષ પહેલા કાશ્મીરથી ખસેડવામાં આવ્યા હતા

Nilesh Jethva

કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓ માટે સુપ્રિમ કોર્ટે લીધો મહત્વનો નિર્ણય, હવે તેમને પણ મળશે આ ફાયદો

Mansi Patel

વેપારીઓ સુધરી ગયા કે અધિકારીઓ બગડી ગયા : 5500 ખાદ્ય પદાર્થોના નમૂનામાથી આઠ જ વાંધાજનક સાબિત થયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!