GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

આજથી રણજી ટ્રોફીની ૮૬મી સિઝનનો પ્રારંભ : ૩૮ ટીમો ટકરાશે

આજથી ભારતની પ્રીમિયર ડોમેસ્ટીક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીની ૮૬મી સિઝનનો પ્રારંભ થશે. ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં પાયાનું સ્થાન ધરાવતી રણજી ટ્રોફીમાં કુલ ૩૮ ટીમો વચ્ચે મુકાબલો ખેલાશે. એલિટ ગણાતી ૨૮ ટીમોને ત્રણ ગૂ્રપમાં વહેંચવામાં આવી છે. જ્યારે બાકીની ૧૦ ટીમોને પ્લેટ ગૂ્રપમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમની વચ્ચે શરૃઆતમાં ગૂ્રપ સ્ટેજના મુકાબલા ખેલાશે. વિદર્ભની ટીમ છેલ્લી બે સિઝનમાં ચેમ્પિયન બની ચૂકી છે. 

ગુજરાતને એ ગૂ્રપમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે બરોડા અને સૌરાષ્ટ્રની ટીમને બી ગૂ્રપમાં સ્થાન મળ્યું છે. આવતીકાલથી ગુજરાતની ટીમ હૈદરાબાદ સામે ટકરાશે. જ્યારે બરોડાની ટીમનો મુકાબલો મુંબઈ સામે થશે. સૌરાષ્ટ્રની ટીમની ટક્કર હિમાચલ પ્રદેશ સામે થશે.

ગ્રૂપ-એ : આંધ્ર, બંગાળ, દિલ્હી, ગુજરાત, હૈદરાબાદ, કેરળ, પંજાબ, રાજસ્થાન, વિદર્ભ.

ગ્રૂપ-બી : બરોડા, હિમાચલ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મુંબઈ, રેલવે, સૌરાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ.

ગ્રૂપ -સી : આસામ, છત્તીસગઢ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓડિશા, સર્વિસિસ, ત્રિપુરા, ઉત્તરાખંડ.

પ્લેટ ગ્રૂપ : અરૃણાચલ, બિહાર, ચંદિગઢ, ગોવા, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પોન્ડિચેરી, સિક્કીમ.

Read Also

Related posts

ઝાયડસ કેડિલાએ ભારતમાં લોન્ચ કરી કોરોનાની સૌથી સસ્તી દવા, સમગ્ર દેશમાં સરળતાથી મળી રહેશે

Pravin Makwana

સૌથી ખર્ચાળ ફિલ્મ હશે સલમાન ખાનની ‘ટાઇગર 3’, આવતા વર્ષે ફેબ્રુઆરીથી શરૂ થશે શૂટિંગ

Mansi Patel

કોરોના વાયરસની જંગ જીત્યો ભારતનો આ શતકધારી ક્રિકેટર, રમી શકશે IPL

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!