GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

‘સંજુ’ની કમાણીની સ્પીડ અધધ…,14માં દિવસે તોડ્યો વધુ એક રેકોર્ડ

રણબીર કપૂરની ‘સંજુ’ની બૉક્સ ઓફિસ પર બીજા અઠવાડિયાના અંત સુધી પકડ થોડી નરમ પડી છે. પણ આ ફિલ્મ 300 કરોડના ક્લબમાં સામેલ થવામાં થોડાક સ્ટેપ દુર છે. આ ફિલ્મ કલેક્શનમાં પહેલા અઠવાડિયાની સરખામણીમાં બીજા અઠવાડિયામાં ઘટાડો આવ્યો છે, છતાં ફિલ્મ કમાણીના મામલે બૉલીવુડમાં સ્પીડમાં દેખાઇ રહી છે. 14 દિવસના કલેક્શને પણ રેકોર્ડ તોડ્યા છે.

રિપોર્ટ્સ અનુસાર, રણબીરની ‘સંજુ’એ 14માં દિવસની કમાણી બાદ 295 કરોડ રૂપિયા કમાઇ લીધા છે. ‘સંજુ’ ફિલ્મ પહેલા અઠવાડિયે શુક્રવારે 34.75 કરોડ, શનિવારે 38.60 કરોડ, રવિવારે 46.71 કરોડ અને સોમવારે 25.35 કરોડ, મંગળારે 22.10 કરોડ, બુધવારે 18.90 કરોડ અને ગુરુવારે 16.10 કરોડ રૂપિયા રહી.

બીજા અઠવાડિયે શુક્વારની કમાણી 12.90 કરોડ, શનિવારે 22.02 કરોડ, રવિવારે 28.05, સોમવારે 9.25 કરોડ, મંગળવારે 8 કરોડ, બુધવારે 6.90 કરોડ રહી હતી. ગુરુવારે આ ફિલ્મનું કલેક્શન મીલાવીને 295 કરોડ રૂપિયા થઇ ગયું છે.

‘સંજુ’ શુક્રવારે 300 કરોડના ક્લબમાં સામેલ થઇ જશે. જો આમ થશે તો રણબીરની પહેલી ફિલ્મ હશે જે આટલી વધુ કમાણી કરનારી ફિલ્મ બની જશે.

Related posts

હાથીની હત્યા કરવા બદલ IPCની આ ધારા મુજબ મળશે સજા, લાગુ થશે આ એક્ટ

Nilesh Jethva

બગોદરા પોલીસે ચોખા ભરેલી પીકઅપ વાન ઝડપી, ચોખાની ખરીદી અંગે યોગ્ય જવાબ ન આપતા કાર્યવાહી

Nilesh Jethva

પાકિસ્તાનમાં ભારતીય ડિપ્લોમેટને પરેશાન કરવા આઇએસઆઇના માણસો કરી રહ્યા છે આવી હરકતો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!