GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

પઝેસિવ બોયફ્રેન્ડ છે રણબીર કપૂર, જાતે જ કર્યો ખુલાસો

રણબીર કપૂર

રણબીર કપૂર બોલિવૂડનો શાનદાર કલાકાર છે. તે પોતાની રિલેશનશિપને કારણે પણ હંમેશાં ચર્ચામાં રહેતો હોય છે. અત્યારે ફેન્સ આલિયા ભટ્ટ સાથે તેના લગ્નની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન તેનો એક જૂનો વીડિયો બહાર આવ્યો છે જેમાં તે પોતાને પઝેસિવ બોયફ્રેન્ડ ગણાવી રહ્યો છે.

પઝેસિવ બોયફ્રેન્ડ

બોલિવૂડનો માનીતો કલાકાર રણબીર કપૂર ઘણી ફિલ્મમાં પોતાની પ્રતિભા પુરવાર કરી ચૂક્યો છે. ફિલ્મો સિવાય તેની પર્સનલ લાઇફ પણ ચર્ચામાં રહે છે. તેના એક વીડિયોમાં તેને એમ કહેતો સંભળાય છે કે તે પઝેસિવ બોયફ્રેન્ડ છે. રણબીરના પિતા રિશી કપૂરનું તાજેતરમાં જ નિધન થયું છે. તેના પરિવાર સાથે સંકળાયેલા અગાઉના વીડિયો સામે આવી રહ્યા છે.

View this post on Instagram

Possessive and Jealous Boyfriend 😜🤪 . . . . #aliabhatt #saraalikhan #salmankhan #takht #ranbirkapoor #ranlia #akshaykumar #amirkhan #kareenakapoor #hrithikroshan #jhanvikapoor #varia #varundhawan #katrinakaif #deepikapadukone #aliaabhatt #aliabhattfc #kartikaryan #aliabhattfans #shahidkapoor #vickykaushal #ranbiralia #anushkasharma #viratkohli #ranveersingh #shraddhakapoor #tigershroff #ananyapandey #sharukhkhan #aliaabhattbaby#aliabhatt #saraalikhan #salmankhan #takht #ranbirkapoor #ranlia #akshaykumar #amirkhan #kareenakapoor #hrithikroshan #jhanvikapoor #varia #varundhawan #katrinakaif #deepikapadukone #aliaabhatt #aliabhattfc #kartikaryan #aliabhattfans #shahidkapoor #vickykaushal #ranbiralia #anushkasharma #viratkohli #ranveersingh #shraddhakapoor #tigershroff #ananyapandey #sharukhkhan #aliaabhattbaby @aliaabhatt

A post shared by Alia bhatt Noticed ❤ (@aliaabhattbaby) on

બહારથી નીડર હોવાનો દેખાવ કરે છે

ઇન્ટરનેટ પર તેનો એક જૂનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેમાં તે સિમી ગરેવાલના ચેટ શોમાં છે. તેમાં રણબીર કપૂર કહે છે તે પઝેસિવ બોયફ્રેન્ડ છે પરંતુ તે કયારેય આ બાબત દર્શાવતો નથી. તે બહારથી નીડર હોવાનો દેખાવ કરે છે પરંતુ તેને અંદરથી ઘણી ઇર્ષા થતી હોય છે. આલિયા ભટ્ટ સાથેની તેની રિલેશનશિપ ઘણા સમયથી ચર્ચામાં રહી છે. તેના ફેન્સ બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે.

Read Also

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!