GSTV
Home » News » રણબીર અને આલિયાના લગ્નનું સ્થળ થયું નક્કી, પહેરાવશે ખૂબસૂરત જગ્યા પર એકબીજાને વરમાળા

રણબીર અને આલિયાના લગ્નનું સ્થળ થયું નક્કી, પહેરાવશે ખૂબસૂરત જગ્યા પર એકબીજાને વરમાળા

બોલિવૂડની ચર્ચામાં રહેનારા એક કપલ્સમાંથી એક માનવામાં આવે છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટને, તે બંને કોઈના કોઈ કારણે ચર્ચામાં રહ્યા જ કરે છે. આ વખતે પણ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચાએ ફરી બજાર ગરમ કર્યું છે.

આ વખતે સોશિયલ મીડિયા પર રણબીર અને આલિયાને લઈ એવી ચર્ચા થઈ રહી છે કે કાશ્મીરની વાદિયોમાં લગ્ન કરશે. આ પહેલા પણ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા થઈ હતી. સોશિયલ મીડિયા પર બંનેના લગ્નના કાર્ડ પણ વાયરલ થયા હતા,પરંતુ આ બધી અફવાહ હતી.

પણ આ વખતે ચર્ચા છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ કાશ્મીરની વાદિયોમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. કેટલાક રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે એક્ટ્રેસ આલિયા ભટ્ટ રણબીર કપૂરની સાથે કાશ્મીરમાં લગ્ન કરવા માગે છે. કહેવાય છે કે જ્યારથી આલિયા ભટ્ટે રાઝીનું શૂટિંગ કર્યું છે ત્યારથી તેના મનમાં કાશ્મીરમાં લગ્ન કરવાની ઈચ્છા હતી.

જોકે રણબીર કપૂરની સાથે કાશ્મીરની વાદિયોમાં લગ્ન કરવાની તૈયારીઓ પણ ઉડતા સમાચાર જ છે. જોકે છેલ્લા કેટલાક મહિનાથી બંને સાથે સાથે જોવા મળી રહ્યા છે. હવે તેના ફેન્સ આ વાત હકીકતમાં પરિણમે તેની રાહ જોઈ રહ્યા છે. બંને સ્ટાર્સ અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ આવતા વર્ષ રિલીઝ થશે.

Read Also

Related posts

Bigg Boss 13: અભિનેતા વરૂણ ધવને સિદ્ધાર્થ શુક્લાને ગુસ્સો રોકવા માટે આપી ટિપ્સ, જુઓ VIDEO

pratik shah

ધર્મ પર બોલ્યા કિંગ ખાન, હું મુસલમાન પત્ની હિન્દુ અને મારા બાળકો હિન્દુસ્તાન

pratik shah

મને જે ઠીક લાગે છે તેને જ અપનાવું છું : સની લિયોનીનો ધડાકો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!