GSTV
Home » News » આલિયા ભટ્ટ અને રણબિર કપૂરના લગ્નમાં આવ્યો આ નવો ટ્વિસ્ટ, લોસ એન્જિલસમાં વેકેશન માણ્યું અને હવે….

આલિયા ભટ્ટ અને રણબિર કપૂરના લગ્નમાં આવ્યો આ નવો ટ્વિસ્ટ, લોસ એન્જિલસમાં વેકેશન માણ્યું અને હવે….

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની બ્રહ્માસ્ત્રનું શૂટિંગ પૂરું થવાના આરે છે. શૂટિંગની શરૂઆતથી  બન્નેની પ્રેમકહાનીની ચર્ચાઓ ચાલે છે. બન્નેએ લોસ એન્જિલસમાં સાથે વેકેશન માણ્યું હતું. તો રિશી કપૂરની ન્યુયોર્કમાં સારવાર ચાલતી હતી ત્યારે પણ બન્નેની માદક અને મનોમોહક તસવીરો  વાઈરલ થઈ હતી.

રણબીરની માતા નીતુ કપૂર, ભાણી સમાઈરા અને આન્ટી રિમા જૈન સાથે આલિયાની તસવીરોમાં પરિવાર સાથેની નિકટતા છતી થતી હતી.

ગલી બોયની આ અભિનેત્રીની ફેન કલબે બન્ને વચ્ચેની નિકટતાની ગવાહી પૂરતી વધુ એક તસવીર  વાઈરલ કરી છે. હવે બધાને ઈન્તેઝારી લગ્નની તારીખની છે. રિશી કપૂર સારવાર કરાવીને, સાજો થઈને ઘેર પરત ફર્યો છે. શક્ય છે કે બ્રહ્માસ્ત્રનું છેલ્લા અને નિર્ણાયક તબક્કાનું શૂટિંગ પૂરું કર્યા પછી  આ અંગે વિચાર થાય.

Read Also

Related posts

દેશને રોવડાવનારી મંદી અને ડુંગળી નિર્મલા સીતારમણને ન નડી, વિશ્વની શક્તિશાળી મહિલાઓમાં મળ્યું સ્થાન

Bansari

રોહિત શર્મા બન્યા La Liga ના બ્રાન્ડ એમ્બેસેડર, સાથે જણાવ્યું, આ ક્રિકેટર છે ટીમનો બેસ્ટ ફૂટબૉલર

NIsha Patel

ભાજપની કુનીતિઓને કારણે આવેલી મંદીના પરિણામે આવક ઝીરો, 3 વર્ષથી મોંઘવારી ઉચ્ચત્તમ સ્તરે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!