GSTV
Home » News » રણબીર-આલિયા અહીં કરી રહ્યાં છે ‘બ્રહ્માસ્ત્ર’નું શુટિંગ, લીક થયા Photos

રણબીર-આલિયા અહીં કરી રહ્યાં છે ‘બ્રહ્માસ્ત્ર’નું શુટિંગ, લીક થયા Photos

અભિનેત્રી આલીયા ભટ્ટ અને રણબીર કપૂર ફરી એક વખત સાથે નજરે ચડી રહયા છે. હાલમાં આ બંને કલાકારો પોતાની આગામી ફિલ્મ બ્રહમાસ્ત્રના શૂટીંગમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.

બ્રહમાસ્ત્રની શૂટીંગ માટે વારાણસીના એક ઘાટ પર આલીયા અને રણબીર નૌકાના એક દૃશ્યની તૈયારીમાં જોવા મળયા હતા. શૂટીંગ દરમિયાન બંને કલાકારોએ સખત ગરમીનો સામનો કરવો પડે છે.

જેનાથી બચવા માટે તેઓ પોતાના હાથમાં એક એક બેટરીવાળા પંખા સાથે જોવા મળતા હતા. નૌકા પર આલીયા અને રણબીર કોઇ એક દૃશ્યના શૂટીંગ દરમિયાન આલીયા નૌકામાં બેઠેલી જોવા મળી હતી અને તેમાં રણબીર ઉભો દેખાતો હતો. આ ફિલ્મનું નિદર્શન અયાન મુખર્જી કરી રહયા છે.

ફિલ્મમાં આલીયા અને રણબીર ઉપરાંત અમિતાભ બચ્ચન અને મૌની રોય જેવા કલાકારો પણ નજરે પડવાના છે.

READ ALSO

Related posts

રાજ્યમાં આ બે નેતા વચ્ચેના ગજગ્રાહના કારણે ભાજપની શિસ્તના ઉડી રહ્યા છે ધજાગરા

Nilesh Jethva

રસ્તા પર ડાન્સ કરતી MBAની સ્ટૂડન્ટ, કારણ જાણશો તો…

pratik shah

દીકરીએ નશાની હાલતમાં સેક્સસંબંધ બાંધવાની કરી હતી શરૂઆત, પિતાએ કોર્ટમાં મૂકયો આરોપ

Karan
Do NOT follow this link or you will be banned from the site!