ભૂમિ પૂજન પહેલા સામે આવી રામલલાની તસ્વીર, ગૌરી ગણેશની પૂજાથી થઈ શરૂઆત

Last Updated on August 5, 2020 by Arohi અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણની શરૂઆત આજથી થઇ જશે. આજે ભવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. પીએમ મોદી 12 વાગ્યાને 40 મિનિટ 8 સેકન્ડ પર રામ જન્મભૂમિ પર રામ મંદિરની આધારશિલા મુકશે. ભૂમિપૂજનની સાથે-સાથે … Continue reading ભૂમિ પૂજન પહેલા સામે આવી રામલલાની તસ્વીર, ગૌરી ગણેશની પૂજાથી થઈ શરૂઆત