GSTV
Home » News » માયાવતી PM બનશે? સપાના આ દિગ્ગજે આપ્યો જવાબ ‘મને મુર્ખ સમજી રાખ્યો છે?’

માયાવતી PM બનશે? સપાના આ દિગ્ગજે આપ્યો જવાબ ‘મને મુર્ખ સમજી રાખ્યો છે?’

mayawati ed

લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણ માટે આજે મતદાન થઈ રહ્યું છે. દેશની 117 સીટો પર વોટર પોતાના વોટ આપી રહ્યા છે. સામાન્ય માણસ સાથે નેતા પણ પોતાના મતનો ઉપયોગ કરવા પહોંચી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના દિગ્ગજ રામગોયાલ યાદવ પણ જ્યારે સવારે મતદાન કરવા પહોંચ્યા તો એક સવાલ પર ભડકી ઉઠ્યા. સવાલ બસપા પ્રમુખ માયાવતીના પ્રધાનમંત્રી પદની ઉમેદવારીને લઈને હતો. જેના પર રામગોપાલે જવાબ આપ્યો ‘શું તમે મુર્ખ સમજી રાખ્યો છે મને.’

જ્યારે તે વોટ આપવા પહોંચ્યા ત્યારે તેમને રિપોર્ટરે પુછ્યું કે શું તમે માયાવતીને પ્રધાનમંત્રી બનતા જોવા માંગો છો? તેના પર રામગોપાલ યાદવે જણાવ્યું કે, કોઈ મુર્ખ ન હોય જે તેનો જવાબ આપે. તેમણે જણાવ્યું કે આનો જવાબ હું 23 મેં સાંજે 5 વાગે આપીશ.

તમને જણાવી દઈએ કે રામગોપાલ મૈનપુરી લોકસભા સીટ પર પોતાનું મતદાન કરવા પહોંચ્યા હતા. આ વખતે રામગોપાલના દીકરા અક્ષય યાદવ ફિરોઝાબાદથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યાં તેમનો મુકાબલો પોતાના કાકા શિવપાલ યાદવ સામે છે.

Read Also

Related posts

શાહ અને સ્મૃતિ જીતતાં ગુજરાતની રાજ્યસભાની 2 સીટો ખાલી પડી, ટૂંક સમયમાં યોજાશે ચૂંટણી

NIsha Patel

ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં નીતિન ગડકરીની કઈ ઈચ્છા અધૂરી ?

Mayur

મુરલી મનોહર જોશી: ભાજપે જે ઝાડ આવ્યું હતું તેના પર હવે મીઠાં ફળ આવશે

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!