GSTV

NDAમાં શરદ પવાર સામેલ થશે તો, ભવિષ્યમાં મળશે મોટું ઈનામ મળશે : મોદી સરકારના મંત્રીએ આપી લાલચ

મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ અને NCPનું મહાવિકાસ અઘાડી ગઠબંધન સત્તા પર બિરાજમાન છે. અવાર-નવાર આ પાર્ટીઓ વચ્ચે કોઈને કોઈ મતભેદ જોવા મળે છે. જે કારણે રાજ્યમાં સરકારના ભવિષ્ય પર સતત ચર્ચા થઈ રહી છે ત્યારે આ ચર્ચાઓને બળ પુરુ પાડતા રાજનેતાઓના નિવેદનો પણ સામે આવી રહ્યાં છે. હવે કેન્દ્ર સરકારમાં મંત્રી રામદાસ અઠાવલેએ પણ આવું જ એક નિવેદન આપ્યું છે.

રામદાસની ઓફર

રામદાસ અઠાવલેએ કહ્યું કે, શિવસેનાએ ફરીવાર ભાજપ સાથે ગઠબંધન કરી લેવું જોઈએ. જો શિવસેના સાથે આવે નહી તો હું NCP ચીફ શરદ પવારને અપીલ કરીશ કે તેઓ મહારાષ્ટ્રના વિકાસ માટે NDAમાં સામેલ થઈ જાય. તેમને ભવિષ્યમાં ઉચ્ચ પદ આપવામાં આવી શકે છે. શિવસેના સાથે રહેવાનો કોઈ ફાયદો નથી.

NDAમાં હવે બચ્યું છે શું?: શિવસેના

કૃષિ વિધેયકના વિરોધમાં કેન્દ્રમાં સત્તારૂઢ NDAમાંથી અકાલી દળ નિકળી ગયા બાદ શિવસેનાએ આશ્ચર્ય વ્યક્ત કર્યો કે શું NDAનું હવે વાસ્તવમાં કોઈ અસ્તિત્વ છે. હવે તેમાં કોણ બચ્યું છે. શિવસેનાના મુખપત્ર ‘સામના’માં કહેવામાં આવ્યું કે, એ અજીબ છે કે NDAના અંતિમ સ્તંભ અકાલી દળ ગઠબંધનમાંથી હટવા માટે રોકવામાં આવ્યા નહી. જ્યારે બાદલ NDAમાંથી હટ્યા તો તેમને રોકવાની કોશિશ કરવામાં આવી નહી.

READ ALSO

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

IPL 2020/ બેન સ્ટોક્સની આઈપીએલમાં બીજી સદી, રાજસ્થાને મુંબઈને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!