GSTV

રામદાસ આઠવલેએ કહ્યું રાહુલ ગાંધીએ પપ્પુ નહીં પણ …..બનવું જોઈએ

Last Updated on December 17, 2018 by

કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અંગે ટિપ્પણી કરી છે. રામદાસ આઠવલેએ જણાવ્યું કે, રાહુલ ગાંધીને પપ્પું કહેવામાં આવે છે. મારુ માનવું છે કે, રાહુલ ગાંધીને પપ્પુ નહીં પણ પપ્પા બનવું જોઈએ. પપ્પા બનવા માટે તેમણે તુરંત લગ્ન કરવા જોઈએ. ત્રણ રાજ્યમાં મળેલી જીત બાદ રાહુલ ગાંધીએ લગ્ન કરીને પપ્પા બનવું જોઈએ. મહત્વપૂર્ણ છે કે, રાહુલ ગાંધીના લગ્ન અંગેની ટિપ્પણી ભાજપના નેતાઓ કરતા હોય છે. ત્યારે આ મામલે રામદાસ આઠવલેએ પ્રતિક્રિયા આપી છે.

Related posts

IND vs PAK / ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, પાકિસ્તાને 10 વિકેટથી ભારતને હરાવ્યું: ભારતીય બોલરોનું નિરાશાજનક પ્રદર્શન

Zainul Ansari

મહત્વનું: NCB અધિકારી સમીર વાનખેડેએ મુંબઈ પોલીસ કમિશ્નરને લખ્યો પત્રો, ચોંકાવનારી વાતનો કર્યો ઉલ્લેખ

pratik shah

ગણિતના શિક્ષકે પૂછી લીધો એવો પ્રશ્ન, લોકો ઈન્ટરનેટ પર એકબીજા સાથે ઝઘડ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!