GSTV

રામાયણના નિર્માતા રામાનંદ સાગરની પ્રપૌત્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ, તસવીરો જોઇને ધબકારો ચુકી જશો

પ્રપૌત્રી

Last Updated on June 18, 2021 by Bansari

આજે પણ લોકો રામાનંદ સાગરની ‘રામાયણ’ જોવું પસંદ કરે છે. ગત વર્ષે લોકડાઉનના સમયમાં, રામાયણે સૌનું મનોરંજન કર્યું. એક સમય એવો હતો કે આખા મહોલ્લાના લોકો ટીવી પર ‘રામાયણ’ જોવા માટે એક જ છત નીચે એકઠા થતા, પરંતુ આજે આપણે આ શો વિશે વાત કરીશું નહીં, પરંતુ શોના નિર્માતા રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા વિશે જણાવીશું. . સાક્ષી ખૂબ જ ગ્લેમરસ છે અને તમે તેની તસવીરો જોઈને તેનો અંદાજ લગાવી શકો છો.

સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરે છે સાક્ષી

રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. દરરોજ તે સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરતી રહે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

કાઇલી જેનર સાથે થાય છે સરખામણી

રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરાને ભારતીય કાઇલી જેનર પણ કહેવામાં આવે છે. તેની બોલ્ડનેસ અને સુંદર ફિગરને કારણે તેની સરખામણી કાઇલી જેનર સાથે કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર છે પોપ્યુલપ

રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરાની ઇન્સ્ટાગ્રામ પર ઘણી ફેન ફોલોઇંગ છે. 5 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે. તેની દરેક તસવીર પર લાઇક્સ અને કમેન્ટ્સની ભરમાર હોય છે.

મીનાક્ષી સાગરની પુત્રી છે

ઇન્ટરનેટ પર તહેલકો મચાવનારી સાક્ષી ચોપરા મોતી સાગરની પ્રપૌત્રી અને ફિલ્મ નિર્માતા મીનાક્ષી સાગરની પુત્રી છે. એક ઇન્ટરવ્યુમાં સાક્ષી વિશે વાત કરતા મોતી સાગરે કહ્યું હતું કે ‘સાક્ષી સાગર પરિવારનો વારસો એક નવા સ્તરે લઈ જઇ રહી છે. તે અભિનેતા તરીકે નહીં પણ સોશિયલ મીડિયા સેલેબ તરીકે જોવા મળી રહી છે.

લોસ એન્જલસમાં રહે છે સાક્ષી

ઇન્ટરનેટ સેન્સેશન સાક્ષી ચોપડા એક ટેલેન્ટ કંપની ચલાવે છે. જો તમે તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર નજર કરો તો તે પોતાને સિંગર અને રાઇટર તરીકે વર્ણવે છે. હાલમાં તે કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં રહે છે. અમેરિકામાં તેણે ફિલ્મ અને એક્ટિંગનો કોર્સ પણ કર્યો છે.

17 વર્ષની ઉંમરથી ગીત ગાવાનું શરૂ કર્યુ

ઇન્સ્ટાગ્રામ સ્ટાર સાક્ષીએ લંડનની ટ્રિનિટી કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને વેસ્ટર્ન વોકલમાં ડિગ્રી મેળવી હતી. તેનો પહેલો મ્યુઝિક વીડિયો નીના સિમોનની ક્લાસિક હિટ ‘ફીલિંગ ફીડ’નો કવર હતો, જે તેના પ્રશંસકોમાં ભારે હીટ રહ્યો. સાક્ષીએ 17 વર્ષની નાની ઉંમરથી પ્રોફેશનલ રીતે ગાવાનું શરૂ કર્યું છે.

અલાયા એફ સાથે થયો હતો ઝગડો

સાક્ષી ચોપરાએ થોડા વર્ષો પહેલા જ્યારે પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાળા સાથે પબમાં ઝઘડો કર્યો હતો ત્યારે તે ચર્ચામાં હતી. આમ તો, સાક્ષી ચોપડા આ ગ્લેમરસ અંદાજથી જલ્દીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી શકે છે. તેની તસવીરો લોકોને દિવાના બનાવી રહી છે.

Read Also

Related posts

જલદી કરજો/ જો આઈફોન 12 ખરીદવા માંગતા હો તો તમારા માટે સુંદર તક, 12 હજાર રૂપિયા સસ્તામાં મળી રહ્યું છે એપલનું આ મોડલ

Harshad Patel

ટોક્યો ઓલિમ્પિકઃ 13 વર્ષની જાપાની સ્પર્ધકે ગોલ્ડ મેડલ મેળવી રચ્યો ઈતિહાસ, આ સ્પર્ધામાં દેશનું નામ રોશન કર્યું

Pritesh Mehta

આતંક/ તાલિબાની આતંકવાદીઓની લોહિયાળ રમત, ગજની જિલ્લામાં 43 લોકોની ગોળી મારી કરી હત્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!