GSTV

રામાયણ અને મહાભારતને દૂરદર્શનને નંબર વન બનાવી દીધું, છપ્પરફાડ મળી TRP

રામાયણ

Last Updated on April 9, 2020 by Arohi

લોકડાઉન દરમિયાન રામાયણ (Ramayana) અને મહાભારત (Mahabharat) દર્શાવવાનો નિર્ણય સુપરહીટ પૂરવાર થયો છે. આ બંને સિરિયલના કારણે દૂરદર્શનની(Doordarshan) ટીઆરપી (TRP) આસમાનને સ્પર્શી રહી છે. દેશમાં જોવાતી બીજી મનોરંજક ચેનલોની સામે દૂરદર્શન નંબર વન પર પહોંચી ગયું છે. આ પહેલાં મનોરંજક ચેનલોના લિસ્ટમાં દૂરદર્શન ટોપ 10માં પણ સામેલ નહોતું.

એક સપ્તાહમાં 156.48 કરોડની ઈમ્પ્રેશન

રેટિંગ એજન્સી BARC દ્વારા જાહેર થયેલા આંકડા પ્રમાણે 2020ના વર્ષના તેરમા સપ્તાહમાં દુરદર્શને એક સપ્તાહમાં 156.48 કરોડની ઈમ્પ્રેશન નોંધાવી છે. બીજી ચેનલો દૂરદર્શનની આસપાસ ક્યાં પણ નથી.

TRP

પહેલી વખતના પ્રસારણમાં પણ આ બન્ને સિરિયલોની લોકપ્રિયતા આકાશને આંબતી હતી

દૂરદર્શન પર જ્યારે પહેલી વખત આ બંને સિરિયલો પ્રસારિત થઈ ત્યારે પણ તેની લોકપ્રિયતા આકાશને આંબતી હતી. જોકે તે વખતે ખાનગી મનોરંજન ચેનલોનો રાફડો નહોતો ફાટ્યો. જોકે હવે ગળાકાપ સ્પર્ધા વચ્ચે પણ રામાયણ અને મહાભારત શોની જ લોકોમાં ભારે બોલબાલા જોવા મળી રહી છે.

Read Also

Related posts

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel

દંગલ: કંગના રનૌત Vs જાવેદ અખ્તર: બદનક્ષીના કેસમાં આવ્યો ટ્વિસ્ટ, કંગનાએ કર્યો કાઉન્ટર કેસ, કોર્ટમાં થઈ હાજર

pratik shah

બિહારની આ હૉટ હસીનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, ફોટોઝ જોઇને ઉડી જશે તમારા હોંશ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!