GSTV
Home » News » કાળી ચૌદસના દિવસે કકળાટ કાઢવાને બદલે ભાજપમાં કકળાટ ઘુસ્યો, થયા બે ફાંટા

કાળી ચૌદસના દિવસે કકળાટ કાઢવાને બદલે ભાજપમાં કકળાટ ઘુસ્યો, થયા બે ફાંટા

વલસાડ જિલ્લા ભાજપમાં કાળી ચૌદસના દિવસે કકળાટ કાઢવાને બદલે કકળાટ જોવા મળ્યો હતો. અને જૂથમાં બે ફાંટા જોવા મળ્યા હતા. ઉમરગામ તાલુકામાં ગાંધી સંકલ્પ યાત્રામાં બે જૂથ જોવા મળ્યા હતા. આદિજાતી વન મંત્રી રમણભાઈ પાટકરે અલગ પદયાત્રાનું આયોજન કર્યુ હતુ. તો જિલ્લા સાંસદ સહિત ભાજપના જિલ્લા સંગઠને ઉમરગામ વિસ્તારમાં પદયાત્રા શરૂ કરાવી હતી. તાલુકામાં બે પદયત્રા નીકળતા ભાજપમાં પડેલી તિરાડનો ગણગણાટ પણ જોવા મળ્યો હતો.

READ ALSO

Related posts

આંતર કોલેજ એકાંકી સ્પર્ધા, છ એકાંકી ફાઈનલ માટે પસંદ કરવામાં આવ્યા

Nilesh Jethva

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

Nilesh Jethva

સાઉથનાં ફિલ્મમેકર સાથે અભિનેતા અજય દેવગણે શરૂ કર્યું RRR ફિલ્મનું શૂટીંગ, 400 કરોડનું છે બજેટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!