GSTV

મંત્રી રમણ પાટકરે માર્યો ટોણો : પત્રકારો પૂછી શકે છે પણ રાજકારણી પૂછી નથી શકતા

વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર ટોણો મારતું નિવેદન કર્યું છે. જેમાં એવું કહ્યું કે પ્રદૂષણને લઇને પત્રકારોએ જાગૃત થવું જોઇએ. તમામ ઉદ્યોગમાં જઇને વેસ્ટ નિકાલની માહિતી લેવી જોઇએ. પાટકરે ત્યાં સુધી કહ્યું કે પત્રકારો પૂછી શકે છે પણ રાજકારણી પૂછી નથી શકતા. જો કે રમણ પાટકરનું આ નિવેદનને ભૌગોલિક પરિસ્થિતી સાથે જોઇએ તો પારડીના ધારાસભ્ય કનુ દેસાઇ યુપીએલ કંપનીના ઉચ્ચ હોદા પર છે ભાજપના જિલ્લા અધ્યક્ષ પણ છે અને તેઓ વાપીના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે ત્યારે વન અને આદિજાતી પ્રધાન રમણ પાટકરે પત્રકારોને ટોણો મારતા આ પ્રકારનું નિવેદન કર્યુ હતું.

READ ALSO

Related posts

આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા

Pravin Makwana

વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો

Pritesh Mehta

ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!