GSTV
Home » News » રામ વિલાસ પાસવાને ઘરનાં લોકોને સાચવી લીધા, બે ભાઈ અને પુત્રને ટિકિટ આપી

રામ વિલાસ પાસવાને ઘરનાં લોકોને સાચવી લીધા, બે ભાઈ અને પુત્રને ટિકિટ આપી

બિહારમાં એલજેપીના અધ્યક્ષ રામ વિલાસ પાસવાને પોતાના બે ભાઈ અને પુત્ર ચિરાગ પાસવાનને ટિકિટ આપી છે. એલજેપીએ જમુઈથી ચિરાગ પાસવાન, સમસ્તીપુરથી રામચંદ્ર પાસવાન, હાજીપુરથી પશુપતિ પારસ, વૈશાવીથી વીણા દેવી, નવાદાથી ચંદન કુમાર અને ખગડિયા પરથી કોઈપણ ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. બિહારની નવાદા બેઠક પર ગિરિરાજસિંહે ચૂંટણી લ઼ડવાની આશા વ્યક્ત કરી હતી જોકે, હવે આ બેઠક એલજેપીના ફાળે જવાના કારણે ગિરિરાજસિંહને બેગુસરાય બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

READ ALSO

Related posts

વિદેશમંત્રી સુષ્માએ લિબિયા સંકટ પર આપ્યો મોટો સંકેત, 500 ભારતીયો છે ફસાયા

Path Shah

પ્રિ વેડિંગ ફોટોશુટ કરાવી રહ્યું હતું કપલ, નદીમાં એવું થયું કે તમે ચોંકી જશો

Path Shah

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar