GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

રામ મંદિર નિર્માણની માંગને લઈને આજે રાજ્યમાં બે સ્થળો પર VHPની ધર્મસભા

અયોધ્યામાં રામ મંદિર નિર્માણની માંગને લઈને આજે રાજ્યમાં બે સ્થળો પર વિશ્વ હિન્દુ પરિષદની ધર્મસભા આયોજિત થઈ છે. પાટનગર ગાંધીનગર અને હિંમતનગરમાં આયોજિત થયેલી ધર્મસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. ગાંધીનગર ખાતેની સભામાં 35 સાધુસંતો ઉપસ્થિતિ રહેશે. 70 ભજન મંડળીઓ ધર્મસભામાં હાજર રહેશે.

આ સિવાય 100 બાળ-વિદ્યાર્થીઓ સાયકલ રેલી સાથે ધર્મસભાસ્થળે પહોંચશે. 250 જટેલી મહિલાઓ કળશ યાત્રા સ્વરૂપે ધર્મસભામાં પહોંચશે. ધર્મસભા સાથે 200 જેટલી સામાજિક અને ધાર્મિક સંસ્થા સાથે જોડાવવાના છે.

Read Also 

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV