પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં રામ મંદિર માટે યોજાનારી વિશ્વ હિન્દુ પરિષદની ધર્મ સંસદમાં 5000 સંતો સામેલ થશે.
આ અત્યાર સુધીની સૌથી મોટી ધર્મ સંસદ હશે તેવો દાવો વિશ્વ હિન્દુ પરિષદે કર્યો છે.જેમાં ભાગ લેવા માટે અઢી હજાર સંતો પ્રયાગરાજ પહોંચી ચુક્યા છે.વિહિપનુ લક્ષ્ય છે કે દરેક જિલ્લામાંથી એક સંત આ ધર્મ સંસદમાં હાજરી આપે.

31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી એમ બે દિવસ ચાલનારી સંસદમાં રામ મંદિર બનાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવશે.જેમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત પણ સામેલ થશે.
રામ મંદિરની સાથે સાથે સબરીમાલા મંદિર અને હિન્દુઓની આસ્થાઓ પર થઈ રહેલા હુમલાને લગતા પ્રસ્તાવ પણ ધર્મ સંસદમાં મુકવામાં આવશે.
- મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર લાઈવ આવશે ઉદ્ધવ ઠાકરે, આપી શકે છે રાજીનામું
- મોટો ખુલાસો / બોપલ ડ્રગ્સ કેસમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ આવ્યા સામે, તપાસમાં FBIની થઈ એન્ટ્રી
- BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો
- BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, ટૂંક સમયમાં મહત્વનો ચુકાદો આપશે
- મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષમાં અમિત શાહની એન્ટ્રી : ભાજપ હવે ઉદ્ધવ સરકારને ઉથલાવી દેશે