GSTV

અયોધ્યામાં મહેમાનોની બદલાઈ યાદી, 200ને બદલે હવે 170ને જ આમંત્રણ

Last Updated on August 1, 2020 by Mansi Patel

અયોધ્યામાં 05 ઓગસ્ટે રામમંદિરના ભૂમિ પૂજન માટે મહેમાનોની યાદીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે માત્ર 170 લોકોને જ બોલાવવામાં આવશે. ભાજપના ઘણાં નેતાઓ અને સંતો મહંતોના નામ મહેમાનોની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે.

રામ

ભાજપના સિનિયર નેતા એલકે અડવાણી અને મુરલી મનોહક જોષીનું નામ હવે મહેમાનોની યાદીમાં નથી. સુત્રો પ્રમાણે બંન્ને નેતાઓએ આવવામાં અસર્થતા દર્શાવી છે. જ્યારે રામમંદિર આંદોલન સાથે જોડાયેલા નેતા ઉમા ભારતી અને કલ્યાણ સિંહનું નામ મહેમાનોની યાદીમાં છે.

રામ

સંઘ પ્રમુખ મોહન ભાગવત સહિત સંઘના દસ લોકોને ભૂમિ પૂજનમાં નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેમાં ભૈયાજી જોષી, દત્તાત્રેય હોલબોલે, કૃષ્ણ ગોપાલ, અનિલ ઓક, નાગપુરથી વિમલ અને લખનૌથી ક્ષેત્ર પ્રચારક અનિલ કુમારને પણ બોલાવવામાં આવ્યા છે. વિએચપીના આલોક કુમાર, દિનેશ ચંદ્ર અને મિલિંદ સહિત 6 લોકોને બોલાવવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

ઉંઘતુ તંત્ર / અમદાવાદના આ વિસ્તારમાંથી હજુ સુધી નથી દૂર કરાઇ જર્જરિત ટાંકી, દુર્ઘટના સર્જવવાની ભીતિ

Zainul Ansari

ભવિષ્યવાણી / દેશમાં ચાલુ મહિને ત્રાટકી શકે છે કોરોનાની ત્રીજી લહેર, નિષ્ણાતોએ આ અંગે આપી મોટી ચેતવણી

Zainul Ansari

જુનાગઢ / પ્રજાના 22 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ-રસ્તા દોઢ મહિનામાં સ્વાહા, ‘ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન’ ફક્ત નારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!