GSTV
Home » News » ભગવાન રામ માત્ર હિંદુઓના નહીં પરંતુ આખી દુનિયાના લોકોના ભગવાન : ફારૂખ અબ્દુલ્લા

ભગવાન રામ માત્ર હિંદુઓના નહીં પરંતુ આખી દુનિયાના લોકોના ભગવાન : ફારૂખ અબ્દુલ્લા

નેશનલ કોન્ફર્સના નેતા ફારૂખ અબ્દુલ્લાએ ભગવાન રામ અંગે મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, ભગવાન રામ માત્ર હિંદુઓના ભગવાન નથી. પરંતુ આખી દુનિયાના લોકોના ભગવાન છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની રેલીમાં ફારુખ અબ્દુલ્લાએ હાજરી આપતા કહ્યુ  કે, રામના નામે આપણે ભેદભાવ ભૂલી જવા જોઈએ. આપણા દેશમાં તમામ ધર્મના લોકોને જીવવાનો સમાન અધિકાર છે.

હિંદુ, મુસ્લિમ, સિખ અને ઈસાઈનો આ દેશ છે. આપણે કેટલીક તાકાત સામે  એકજૂટ થઈને લડવુ પડશે.રેલીમાં ફારૂખ અબ્દુલ્લાએ વધુમાં જણાવ્યુ કે પીએમ મોદી અને અમિત શાહને હટાવવા વિપક્ષના તમામ નેતાઓએ એકજુટ થવુ પડશે. દેશમાં બંધારણને બચાવવા માટે  મજબૂતાઈ સાથે લડવાનો સમય આવી ગયો છે.

Related posts

આ મિસાઈલમેને મોત બાદ છોડી આ સંપતિ : 2500 પુસ્તક, 6 શર્ટ અને 4 પાયજામા

Bansari

RCEP : ભારતને ફાયદો કરતાં નુક્સાન છે વધુ, મોદી સરકાર કરી રહી છે આ તૈયારી

Mansi Patel

અલ્પેશની ડંફાસ : ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની બાજુમાં જ મારી ઓફિસ હશે, લીલીપેનથી કરીશ સહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!