GSTV

નિર્ભયા કેસ: ફાંસીમાં હવે કેટલી વાર, રાષ્ટ્રપતિએ વધુ એક દયા અરજી ફગાવી

નિર્ભયા ગેંગરેપ અને હત્યના કેસમાં એક દોષી અક્ષય ઠાકુરની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રદ ફગાવી દીધી છે. અક્ષય ઠાકુરે શનિવારના રોજ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી મોકલી હતી.

રાષ્ટ્રપતિએ અત્યાર સુધીમાં 4માંથી 3 દોષીઓની અરજી રદ કરી ચુક્યા છે. રાષ્ટ્રપતિ પાસે ચાર દોષીતોમાંથી મુકેશ, વિનય અને અક્ષયે દયા અરજી મોકલી હતી, જેને રાષ્ટ્રપતિ રદ કરી ચુક્યા છે. ફક્ત એક આરોપી પવન ગુપ્તાએ અરજી નથી મોકલી.

આપને જણાવી દઈએ કે, 16 ડિસેમ્બરના 2012ના રોજ ચાલુ બસે દિલ્હીમાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સિંગાપુરની હોસ્પિટલમાં આ યુવતીનું મોત થયું હતું. દક્ષિણ દિલ્હીમાં બનેલી આ ઘટનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો હતો.

READ ALSO

Related posts

રોકાણ માટે NSC છે એક સારો વિકલ્પ, સારા રિટર્ન અને ટેક્સની બચતની સાથે મળે છે ઘણા ફાયદાઓ

Mansi Patel

બેન્કના લોકરમાં રૂપિયા રાખતા હો તો આ વીડિયો જોઈ લેજો, ખાતેદારે લોકર કર્યુ ઓપન તો તે પણ ચોંકી ઉઠયો!

pratik shah

બંગાળમાં રાજકીય નૃત્ય: દીદીને વધુ એક ઝટકો, ચૂંટણી પહેલા વન મંત્રીએ આપ્યું રાજીનામુ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!