Ram mandir / અયોધ્યામાં નવું બની રહેલું રામ મંદિર ક્રેન પરથી કેવું દેખાય છે?, જુઓ Photos
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ક્રેન પરથી લીધેલા ફોટોઝ જાહેર થયા છે. રામ મંદિરના આ ફોટોઝ પરથી જોઈ શકાય છે, મંદિરનું કામ પુરજોશમાં શરૂ છે. અયોધ્યામાં બની રહેલા આ રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલ્લાનો અભિષેક કરવામાં આવશે