GSTV

ઓમર અબદુલ્લાના કારણે રામ માધવે પોતાની Tweet પાછી ખેંચી, આવુ કહ્યું હતું Twitter પર

Last Updated on November 22, 2018 by Karan

નેશનલ કોન્ફરન્સ અને PDP દ્વારા જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવાની કોશિશની પાકિસ્તાન લિંકના દાવાવાળી ટિપ્પણી પર રામ માધવે યુટર્ન લીધો છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલા અને ભાજપના મહાસચિવ રામ માધવ વચ્ચે ટ્વિટર પર શાબ્દિક લડાઈ છેડાઈ ગઈ હતી. રામ માધવે પીડીપી અને નેશનલ કોન્ફરન્સ પર સરકાર બનાવવાનો નિર્ણય પાકિસ્તાન સમર્થિત ગણાવ્યો હતો.

ઓમર અબ્દુલ્લાના વાંધા બાદ રામ માધવે પોતાના શબ્દો પાછા ખેંચ્યા છે. ભાજપના મહાસચિવ રામ માધવે ટ્વિટ કરીને કહ્યું છે કે તેઓ પોતાના શબ્દો પાછા ખેંચી રહ્યા છે. પરંતુ PDP-નેશનલ કોન્ફરન્સની સરકાર બનાવવાની કોશિશ અસફળ રહી છે. જે પણ ટિપ્પણી કરવામાં આવી હતી તે રાજકીય હતી. વ્યક્તિગત ન હતી.

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!