GSTV

જમ્મુ કાશ્મીરમાં કેટલાક રાજકીય દળ એવા છે જેઓ આતંકવાદને સમર્થન કરે છે : રામ માધવ

Last Updated on August 2, 2019 by Mayur

ભાજપના મહાસચિવ રામ માધવે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદની ઘટના ફેલાવતા ભાગલાવાદીઓ પર આકરા પ્રહાર કર્યા. તેમણે પમ્પોરમાં આયોજિત એક સભામાં જણાવ્યુ હતુ કે. આતંકવાદનું સમર્થન કરનારને પાઠ ભણાવ્યા સિવાય જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપિત થાય તેમ નથી. જમ્મુ કાશ્મીરમાં કેટલાક લોકો એવા છે જેઓ આતંકવાદીઓને આર્થિક સહાય કરે છે. અને આતંકવાદીઓની વિચારધારાનું સમર્થન કરે છે.

જેથી જયાં સુધી તેમને પાઠ ભણાવવામાં નહીં આવે ત્યાં સુધી ખીણમાં શાંતિ સ્થાપિત નહીં થાય. રામ માધવે વધુમાં જણાવ્યુ કે, જમ્મુ કાશ્મીરમાં કેટલાક રાજકીય દળ એવા છે જેઓ આતંકવાદીઓને સમર્થન આપી રહ્યા છે. અને ભાગલાવાદી નેતાઓનો પુત્ર વિદેશમાં અભ્યાસ કરે છે. અને જમ્મુ કાશ્મીરના યુવકો પાસે પથ્થરમારો કરાવે છે. જેથી આ મામલે સરકાર મહત્વના નિર્ણય લેવાની પણ તૈયારી કરી રહી છે.

READ ALSO

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!