GSTV
Home » News » વિરોધ કરનારાઓને કૉર્ટે નારાજ કર્યા, કહ્યું કે રામ જન્મભૂમિ ફિલ્મ પર પ્રતિબંધ નથી લગાવવો

વિરોધ કરનારાઓને કૉર્ટે નારાજ કર્યા, કહ્યું કે રામ જન્મભૂમિ ફિલ્મ પર પ્રતિબંધ નથી લગાવવો

ram mandir verdict

સુપ્રીમ કોર્ટે ફિલ્મ રામ જન્મભૂમિ પર પ્રતિબંધ લગાવવાનો ઇનકાર કર્યો. જેથી દેશભરમાં ફિલ્મ રામ જન્મભૂમિની રિલીઝનો રસ્તો સાફ થયો છે. સુપ્રીમમાં ફિલ્મ અંગે અરજી કરનાર અરજીકર્તાએ જણાવ્યુ હતુ કે, ફિલ્મ રિલીઝ થવાથી અયોધ્યામાં વિવાદિત જન્મભૂમિ અંગે કરવામાં આવેલી મધ્યસ્થા પર અસર થઈ શકે છે.જે અંગે સુપ્રીમે કહ્યુ કે, ફિલ્મને રિલીઝ કરવા અને અયોધ્યાની મધયસ્થી સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નથી.

રામ મંદિર

જેથી કોર્ટે આ મામલે વધુ સુનાવણી બે સપ્તાહ બાદ કરવાનું યોગ્ય ઠેરવ્યુ છે. કોર્ટે બુધવારે સુનાવણી દરમ્યાન જણાવ્યુ હતુ કે, બંધારણના કારણે તમામ લોકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળી છે. જેથી આપણે પણ સહિષ્ણુ બનવુ પડશે. કોર્ટે આ પ્રકારની ટિપ્પણી શહજાદા યાકૂબ હબીબુદ્દીન તૂસીની અરજી બાદ કરી છે.

RAED ALSO

Related posts

પેન્શન ધારકો આ રીતે ઑનલાઇન જમા કરી શકે છે જીવન પ્રમાણપત્ર, સરળ સ્ટેપ્સમાં જાણો પ્રોસેસ

Bansari

અભય દેઓલે ફોટો શેર કરી કબૂલાત કરી, ‘હું પણ ડાયરેક્ટર સાથે સૂતો છુ’

Mansi Patel

જે બાળકની એક કિડની નહોતી તેને 100 ઉઠક બેઠક કરાવી, બાળકના થયા એવા હાલ…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!