GSTV

આ કોણ છે ? રકૂલ પ્રીત સિંહે કરાવી પ્લાસ્ટિક સર્જરી ! ખરાબ ચહેરો જોઈ લોકોએ આપ્યા ટોણા

રકૂલ પ્રીત

Last Updated on September 26, 2021 by Damini Patel

રકૂલ પ્રીત સિંહ એ બૉલીવુડ એક્ટ્રેસમાં સુમાર છે જેનો ચહેરો પ્યોર ઇન્ડિયન ટચ આપે છે. લોકોને રકૂલ પ્રીતનો પંજાબી દેશી લુક હોય અથવા મોટા શહેરની ભારતીય છોકરી દરેક અવતાર પસંદ આવે છે. એમણે ઘણા નાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. સોશિયલ મીડિયા પર પણ એ હાલમાં દરેક પોસ્ટમાં લાખો લાઇક મેળવે છે. પરંતુ રકૂલની એક તસ્વીરે ફેન્સને નારાજ કરી દીધા છે. કારણ કે આ તસ્વીરમાં તેમને ઓળખી શકવું મુશ્કેલ છે.

પુરી રીતે બદલાઈ ગયો ચહેરો

રકૂલ પ્રીત સિંહએ એક તસ્વીર શેર કરી, જેને થોડા જ સમયમાં 4 લાખ લાઇક્સ મળી ગયા છે. પરંતુ કોમેન્ટ વાંચી ડીસ્લાઇક કરવા વાળાની સંખ્યા એનાથી ઓછી નથી. આ તસ્વીરમાં રકુલે નેન-નક્શ પહેલા થી અલગ દેખાઈ રહ્યું છે. એમના ચહેરામાં પાતળી નાક અને પિચકેલા ગળાને જોઈ લોકોને શંકા થઇ રહી છે કે એમણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

લોકોએ પૂછ્યું આ કોણ છે ?

આ તસ્વીરને શેર કરતા કેપ્શનમાં રકૂલે લખ્યું, ‘ઓન ડિમાન્ડ પોસ્ટ’ એની સાથે એમણે હસવા વાળું ઇમોટિકોન બનાવ્યું છે. પરંતુ એને જોવા વાળા લોકો એક્ટ્રેસને ટ્રોલ કરી રહ્યા છે. અહીં કોમેન્ટમાં એક યુઝરે લખ્યું, ‘આ કોણ છે ?’ ત્યાં જ બીજાએ લખ્યું છે, ‘આ શું આમણે પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી લીધી, યાર આ શું થઇ ગયું છે બૉલીવુડ વાળાને ? સારો ચહેરાની વાટ લગાવી દીધી.’

Read Also

Related posts

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel

છેલ્લાં કેટલાંય વર્ષોથી ગ્રંથપાલની ભરતી ન થતા ડિગ્રીધારકોની સ્થિતિ કફોડી, વારંવાર રજૂઆત કરતા બેરોજગારો અકળાયાં

Dhruv Brahmbhatt

IND vs PAK: વિરાટ કોહલીની કેપ્ટન્સીથી લઇને ઓપનરોનો ફ્લોપ શૉ, આ છે ટીમ ઇન્ડિયાની કારમી હારના 5 મોટા કારણો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!