GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

આ સિવિલમાં રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવાતા કોવિડની સારવાર લઈ રહેલા દર્દીઓના ચેહરા પર ખુશીનો માહોલ

રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગાંધીનગર સિવિલ ખાતે આજે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં ફરજ બજાવતી તમામ સિસ્ટરોએ કર્મચારીઓના હાથે રાખડી બાંધી હતી. સાથે જ કોવિડની સારવાર લઈ રહેલા દર્દીઓને રાખડી બાંધીને તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. ગાંધીનગર સિવિલમાં રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવાતા કોવિડની સારવાર લઈ રહેલા દર્દીઓના ચેહરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

માનસી પટેલ નામની વિદ્યાર્થીનીએ વૈદિક રાખડીઓ બનાવી

સુરતમાં વિજ્ઞાનનો અભ્યાસ કરી રહેલી માનસી પટેલ નામની વિદ્યાર્થીનીએ અલગ અલગ પ્રકારની વૈદિક રાખડીઓ બનાવીને પોતાની એક આગવી ઓળખ બનાવી છે. કોરોના મહામારીમાં આત્મનિર્ભર કોનસેપ્ટ હેઠળ તેણે જે રાખડીઓ બનાવી તે બિલકુલ અલગ પ્રકારની છે. વૈદિકકાળામાં પૂજા માટે જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હતો તે તમામ પ્રકારની સામગ્રીઓથી માનસીએ રાખડીઓ બનાવી છે. માનસીએ સોપારી પલાડી રાખીને અને ઘરમાં જે કાપડ હતું તેમાથી જ રાખડીઓ બનાવી છે અને તેની રાખડીઓ લોકોને એટલી ગમી છે કે હાલ તેને અમદાવાદ, છત્તીસગઢથી આયુર્વેદિક રાખડી બનાવવા માટે લોકોએ ઓર્ડર મળ્યા છે.

READ ALSO

Related posts

અયોધ્યામાં ભૂમિપૂજનનું મુહૂર્ત બતાવનાર પૂજારીએ મળી ધમકી, કાર્યક્રમમાં સામેલ ન થવાની આપી ચેતવણી

Pravin Makwana

રક્ષાબંધનના દિવસે સાબરકાંઠા પોલીસની આ કામગીરી જોઈ લોકો ચોંકી ગયા

Nilesh Jethva

સુશાંત સિંહના પિતાએ આ તારીખે જ મુંબઈ પોલીસને કહ્યું હતું કે, મારા પુત્રના જીવને છે જોખમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!