GSTV

ઓ બાપ રે! વાત વાતમાં રાખી સાવંતે રિવીલ કરી દીધું ‘ખતરો કે ખિલાડી’ના વિનરનું નામ, એક ક્લિકે જાણી લો કોણ મારશે બાજી

રાખી

Last Updated on June 24, 2021 by Bansari

બોલિવૂડની ડ્રામા ક્વીન તરીકે જાણીતી ડાન્સર એક્ટ્રેસ રાખી સાવંત તેના હટકે અંદાજ માટે જાણીતી છે. જો કે, તાજેતરમાં તેના આ જ હટકે અંદાજે આવનારા રિયાલિટી ટીવી શો ‘ખતરો કે ખિલાડી 11’ વિશે મોટો સંકેત આપ્યો હતો. રાખી સાવંત હંમેશાં પાપારાઝી સાથેની વાતચીતમાં ખુલીને વાત કરે છે અને આ વખતે પણ તેણે આવું જ કંઇક કર્યુ છે.

રાખી

અર્જુન બીજલાની જીતી ગયો ને?

ખરેખર કેટલાક ફોટોગ્રાફરોએ રાખી સાવંતને પૂછ્યું કે ખતરો કે ખિલાડીના તમામ સ્પર્ધકો કેપટાઉનથી પાછા ફર્યા છે. રાખી સાવંતે કહ્યું, ‘તમામનું સ્વાગત છે. રાહુલ વૈદ્ય, શ્વેતા તિવારી … અર્જુન બીજલાની જીતી ગયો ને? ‘ સવાલ એ છે કે રાખી સાવંતે અર્જુનના નામનો અંદાજ કેવી રીતે લગાવ્યો? શું રાખી સાવંતે ચર્ચામાં શોના વિજેતાનું નામ જાહેર કર્યું છે? આ પોતે જ એક સવાલ છે.

વાતો વાતોમાં આ શું બોલી ગઇ રાખી?

જો કે, વાસ્તવિકતા શું છે, તે આગામી સમયમાં સ્પષ્ટ થઈ જશે. આપને જણાવી દઈએ કે રાખી સાવંતે રાહુલ વૈદ્યને શોમાં જવાની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે તેને પીઠની સમસ્યા છે, તે જાણતો નથી કે તે શોમાં કેમ જઇ રહ્યો છે. તે જાણીતું છે કે રાખી સાવંત રાહુલ વૈદ્યની સાથે રિયાલિટી ટીવી શો ‘ખતરોં કે ખિલાડી 11’ નો ભાગ હતો.

video

રાખી બિગ બોસમાં રાહુલની સાથે હતી

આ શોમાં ઘણા વધુ શક્તિશાળી સ્પર્ધકો જોવા મળ્યા હતા. નિક્કી તંબોલી, અભિનવ શુક્લા અને રાહુલ વૈદ્ય આવા કેટલાક સ્પર્ધકો હતા જે કદાચ આ શો જીતી શક્યા ન હતા પરંતુ તેમણે શોમાં જોરદાર પ્રદર્શન આપ્યું હતું. શોના પ્રોમો વીડિયો લોન્ચ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં દર્શકો કલર્સ ટીવી પર તેનો પહેલો એપિસોડ જોઈ શકશે.

Read Also

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!