રાખી સાવંતે ઉડાવી સલમાન ખાનના શૉની ખિલ્લી, મેકર્સને આપી આવી સલાહ


ડ્રામા ક્વીન રાખી સાવંતે સલમાન ખાનના રિયાલીટીશૉ બિગ બૉસ 12ની મજાક ઉડાવી છે. એક ઇવેન્ટમાં અર્શી ખાન સાથે પહેંચેલી રાખીએ જ્યારે બિગ બૉસ 12 વિશે સવાલ કરવામાં આવ્યો તો તેણે શૉની હાંસી ઉડાવી.

રાખીએ કહ્યું કે, આ વખતે બિગ બૉસમાં કેવા ઠંકા કન્ટેસ્ટન્ટસ લેઇ આવ્યાં છે. તે બાદ તેણે અર્શી ખાનને જોતાં કહ્યું કે, બિગ બૉસના મેકર્સે અર્શી ખાનને શૉમાં મોકલવી જોઇએ. જો તે શૉમાં જશે તો તબાહી મચાવી દેશે કારણકે આવામની લોકપ્રિય અર્શીનું બીજુ નામ તબાહી છે.

ઇવેન્ટમાં હાજર અર્શીને જ્યારે પૂછવામાં આવ્યુંકે સીઝન-12ના કયા કન્ટેસ્ટન્ટને તે સપોર્ટ કરે છે. તો તેણે જવાબમાં કહ્યું કે, હુંશ્રીસંતને સપોર્ટ કરી રહી છુ. કારણ કે તે મારો સારો મિત્ર છે અને ગેમમાં સૌથી સારુ રમી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે પહેલીવાર નથી બની રહ્યું કેઅર્શી ખાને શ્રીસંતને સપોર્ટ કર્યો હોય. ચે ઘણીવાર જાહેરમાં શ્રીસંતનું સમર્થન કરીચુકી છે. જો રાખી સાવંતની વાત કરવામાં આવે તો તે પણ બિગ બૉસની સીઝન 1નો હિસ્સો રહીચુકી છે. બેધડક અને કોઇ ખચકાટ વિના પોતાનું મંતવ્ય રજૂ કરનારી રાખીએ આ શૉમાં પણહોબાળો કર્યો હતો.જો કે આ જ કારણે દર્શકોને ભરપૂર મનોરંજન મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે નાના પાટેકર પર તનુશ્રી દત્તાનાયૌન શોષણના આરોપો બાદ રાખી સાવંત ચર્ચામાં છે. તેણે તનુશ્રીને ડ્રગ એડિક્ટ કહી હતીજે બાદ રાખી સાવંત પર તનુશ્રીએ 10 કરોડનોમાનહાનિનો કેસ કર્યો છે. #MeT00 કેમ્પેન શરૂથવાની સાથે જ તનુશ્રી દત્તા અને રાખી સાવંત વચ્ચેશાબ્દિક જંગ શરૂ થઇ ચૂક્યો છે.બંનેએ એકબીજા પર માનહાનિનો કેસ કરવાની ધમકી પણ આપીછે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter