GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

બિકીનીમાં રાખીનો કિલર અંદાજ, હૉટ લુક સાથે ફ્લોન્ટ કર્યુ ટેટૂ

રાખી સાવંત પોતાના ફોટોઝ અને વીડિયોઝને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં જ રાખીએ પોતાનો બિકીની ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

video

રાખીની આ તસવીર ખૂબ જ વાયરલ થઇ રહી છે. ફોટોમાં રાખી પિંક કલરની બિકીનીમાં ટેટૂ ફ્લોન્ટ કરતી નજરે આવી રહી છે.

તેણે કાન પાસે એક ફૂલ પણ લગાવ્યુ હતુ. પન હેર અને બ્લેક શેડ્સમાં રાખી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. ફોટોમાં રાખીએ કેંડિડ પોઝ આપ્યો છે.

તાજેતરમાં જ રાખીએ પોતાના લગ્નની ઇનસાઇટ તસવીરો શેર કરી હતી. તસવીરમાં તેનો પતિ રિતેશ તો નજરે ન આવ્યો પરંતુ તેનો હાથ પકડીને રાખી લગ્નની વિધી કરતી જરૂર નજરે આવી.

એક ફોટોમાં રાખી પતિ સાથે પોતાની રિંગ ફ્લોન્ટ કરતી નજરે આવી. જો કે પછીથી રાખીએ આ ફોટો ડીલીટ કરી દીધો હતો.

જણાવી દઇએ કે રાખી સાવંતે અચાનક લગ્ન કરીને સૌકોઇને ચોંકાવી દીધાં હતા. રાખીના પતિની એક પણ તસવીર હજુ સુધી સામે નથી આવી.

Read Also

Related posts

5 કલાકમાં જ એક મિલિયન ફોલોવર્સ બનાવનાર અભિનેત્રી નગ્ન ફોટાની હરાજી કરી આ માટે મેળવશે નાણાં

Dilip Patel

રાજ્યસભા ચૂંટણી : કોંગ્રેસ તેમના ધારાસભ્યોને ગુજરાત બહાર નહીં મોકલે, અપનાવશે આ રણનીતિ

Nilesh Jethva

ગુજરાતી સમોસા અને ખીચડી : ઓસ્ટ્રેલિયાના પીએમના વળગ્યા દાઢે, મોદી પાસે કરી મીટિંગમાં આ માગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!