GSTV
Gujarat Government Advertisement

VIDEO: આ શું દા’ડા આવ્યા રાખી સાવંતના, ઘરમાં વાસણ, કચરા પોતા કરતી દેખાઈ, સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો

Last Updated on March 5, 2021 by Pravin Makwana

રાખી સાવંત બિગ બોસમાં બહાર આવ્યા બાદ ફરી એક વાર તેને સાબિત કરી દીધુ છે કે, શા માટે તેને એન્ટરટેનમેન્ટ ક્વીન કહેવામાં આવે છે. બિગ બોસ 14માં તેને ખૂબ મનોરંજન કરાવ્યુ છે. બિગ બોગ ફિનાલે પહેલા ખુદ તેન આ વાતનો સ્વિકાર કર્યો હતો. જો કે, હવે બિગ બોસ ખતમ થઈ ગયુ છે. પણ બિગ બોસનો ખુમારી હજૂ પણ રાખીના માથામાં ઉતરતી નથી. રાખી સાવંત હાલમાં પોતાની માતાની બિમારીને લઈને થોડી દુખી પણ છે. જો કે, દુખની આ ઘડીમાં પણ તે ફેન્સનું મનોરંજન કરવાનું ભૂલતી નથી.

રાખી સાવંતે હાલમાં પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર ફની વીડિયો શેર કર્યો છે. જેને જોયા બાદ ફેન્સ હસીહસીને પાગલ થઈ રહ્યા છે. વીડિયોમાં રાખી સાવંત ઘર કામ કરતી જોવા મળે છે. જ્યાં તે વાસણ ધોઈ રહી છે, બિસ્તર સાફ કરી રહી છે. ઘરમાં જાડૂ પણ લગાવે છે. વીડિયો શેર કરતા રાખી લખે છે કે, બિગ બોસના ઘરમાંથી આવ્યા બાદ એકદમ ગૃહિણી બનીને આવી છું. હેપ્પી વુમન ડે…

વીડિયોની શરૂઆતમાં રાખી વાસણ ધોતી દેખાઈ છે. વીડિયોમાં રાખી જણાવે છે કે, બિગ બોસમાં મને રાતની ઉંઘ નહોતી આવતી, જ્યાં સુધી હું વાસણ ધોતી નહીં. આ દરમિયાન તે પોતાના નખ બતાવતા કહે છે હું નવા નખ લગાવીને આવી છું પણ તેના હાલ જુઓ તમે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

શાહરુખ ખાન ની લાડલી દીકરી સુહાનાએ બેડરૂમ માંથી કરી તસવીરો શેર, બતાવ્યું પોતાનું પરફેક્ટ ફિગર

Pravin Makwana

ફેમિલી ગ્રુપમાં શેર થઇ ગઈ પોતાની આપત્તિજનક તસવીર, જાણો પછી મહિલાના પરિવારે શું કર્યું

Bansari

લાપરવાહી / કોરોનાકાળમાં સરકારે નિકાસ કરી દીધો 700 ટકા ઓક્સિજન, સવાલ ઉઠ્યા તો આપી આ સફાઈ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!