કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કેન્દ્રીય કેબિનેટ અંગે રાજ્યસભામાં આર્ટિકલ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો. તેમણે જણાવ્યુ કે, સરકાર જમ્મુ કાશ્મીર અંગે ચાર બિલ લઈને આવી છે. આર્ટિકલ 370ના તમામ ખંડ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર બાગ લાગૂ નહી થાય. અમિત શાહના નિવેદન બાદ વિપક્ષના સાંસદોએ રાજ્યસભામાં જોરદાર હંગામો કર્યો.
રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતા કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓએ જમ્મુ કાશ્મીર મુદ્દે સરકાર પાસે ચર્ચાની માગ કરી.. કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે કહ્યુ કે, જમ્મુ કાશ્મીરની વિવિધ પાર્ટીના નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. વિપક્ષના સવાલનો જવાબ આપતા અમિત શાહે કેબિનેટ બેઠક અંગે જવાબ આપ્યા હતા.
READ ALSO
- EPFO: તમે પણ ભૂલી ગયા છો UAN? તો ડાયલ કરો આ નંબર, સેકન્ડોમાં આવી જશે SMS
- હવે આ રીતે ગેસ બુકિંગ કરાવી બિલકુલ ફ્રીમાં મેળવો LPG સિલિન્ડર
- ફોટામાં જુઓ કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલાં ખેડૂતોની દિલ્હી કૂચ, ટ્રેક્ટર પરેડમાં ક્યાં કેવી થઈ ધમાલ
- લાલ કિલ્લા પર જ્યાં પીએમ લહેરાવે છે તિરંગો, ત્યાં ખેડૂતોએ લહેરાવ્યો પોતાનો ઝંડો
- શું તમારા PF ખાતામાં હજુ સુધી નથી આવ્યા પૈસા? તો આ નંબર પર કરો મિસ કોલ, તરત મળી જશે જાણકારી