GSTV

રાજ્યસભાની ખાલી બેઠકો પર યોજાશે ચૂંટણી, શું અહમદ પટેલના નિધનથી સત્તાધારી પક્ષને થશે ફાયદો: સૂત્ર!

રાજ્યસભાની ખાલી બેઠક પર જલ્દી ચૂંટણી યોજાય તેમ ભાજપ ઈચ્છી રહ્યુ હોવાનું સુત્રો કહી રહયા છે છે. કારણ કે, અહેમદ પટેલના નિધનથી ગુજરાતની રાજ્યસભાની એક બેઠક ખાલી થઈ છે. તો બીજીતરફ બિહારના લોકજન શક્તિદળના નેતા રામવિલાસ પાસવાનના નિધનથી બિહારની રાજ્યસભાની એક બેઠક પણ ખાલી થઈ છે..તે બેઠક માટે 14 ડિસેમ્બરે ચૂંટણી છે.

રાજ્યસભાની ખાલી બેઠક પર જલ્દી ચૂંટણી યોજાય તેમ ભાજપ ઈચ્છી રહ્યુ હોવાનું સુત્રો

  • અહમદ પટેલના નિધનથી ભાજપને ફાયદો
  • ગુજરાતની રાજ્યસભાની એક બેથક થઈ ખાલી
  • બેઠક ખાલી પડતા ભાજપ જલ્દી ચૂંટણી કરાવવાના મૂડમાં : સૂત્ર
  • 14 ડિસેમ્બરે ચૂંટણી થાય તે ઈચ્છી રહ્યું છે બીજેપી : સૂત્ર

14 ડિસેમ્બરે ચૂંટણી થાય તે ઈચ્છી રહ્યું છે બીજેપી : સૂત્ર

  • રામ વિલાસ પાસવાન ના નિધન બાદ ત્યાં પણ રાજ્યસભા ની બેઠક થઈ છે ખાલી : સૂત્ર
  • ત્યાં 14 ડિસેમ્બરે ચૂંટણી યોજવા કરાઈ છે જાહેરાત : સૂત્ર

બેઠક ખાલી પડતા ભાજપ જલ્દી ચૂંટણી કરાવવાના મૂડમાં

ગુજરાતની ખાલી પડેલી બેઠક પર પણ તે જ દિવસે ચૂંટણી યોજાય તેવા મૂડમાં ભાજપ છે..ભાજપ ક્ષત્રિય કે સંઘના કોઈ સ્થાનિક નેતાને ટિકિટ આપશે તેમ સુત્રો કહી રહ્યા છે.

  • તેની સાથે જ ગુજરાતમાં પણ ચૂંટણી યોજવા બીજેપી નું આયોજન : સૂત્ર
  • 14 ડિસેમ્બરે જ ગુજરાત માં ચૂંટણીની થઈ શકે છે જાહેરાત : સૂત્ર
  • ક્ષત્રિય કે સંઘના કોઈ સ્થાનિક નેતા ને ટિકિટ આપવા ભાજપનું આયોજન : સૂત્ર

READ ALSO

Related posts

ડોક્ટર્સ V/S આયુર્વેદ ડોક્ટર્સ: ગુજરાતભરના 29 હજાર તબીબો ઉતરશે ભૂખ હડતાળ પર, આ રહ્યો તેમનો પ્લાન

Pravin Makwana

વેજલપુર પોલીસ સ્ટેશનના કર્મચારી પર હુમલો કરનાર કુખ્યાત આરોપી અમીન મારવાડી ઝડપાયો, અનેક ગુનામાં છે સંડોવાયેલો

Pravin Makwana

8 રાજ્યોની પોલીસ શોધતી હતી એ કુખ્યાત ઓઈલચોરને ગુજરાત એટીએસ ઉઠાવી લાવી: કરોડોની કરતો હતો કમાણી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!