GSTV
Home » News » રાજ્યસભામાં માર્શલનો ડ્રેસ બદલાયો, હવે સેના જેવો યુનિફૉર્મ પહેરશે

રાજ્યસભામાં માર્શલનો ડ્રેસ બદલાયો, હવે સેના જેવો યુનિફૉર્મ પહેરશે

સંસદનું શિયાળુ સત્ર આજે 18 નવેમ્બરથી શરૂ થઈ ગયુ છે. રાજ્યસભાનું આ 250મું સત્ર છે. આ અવસરે રાજ્યસભામાં નવો સુધારો જોવા મળ્યો.

માર્શલનો ડ્રેસ બદલવામાં આવ્યો

જ્યારે રાજ્યસભાના ઉપ રાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ સદનમાં આવ્યા તો તેમની સાથે જે માર્શલ ઉભા હોય છે તેમના યુનિફોર્મ બદલાયેલા હતા.

પહેલા સફેદ રંગનો યુનિફોર્મ હતો

સંસદના માર્શલોનો પહેલા સફેદ રંગનો યુનિફોર્મ હતો. જે હવે બદલાઈને સેનાના અધિકારીઓ જેવો થઈ ગયો છે. 

માર્શલને જોઈને રાજ્યસભામાં દરેક આશ્વર્યચકિત હતા 

જ્યારે સદનની કાર્યવાહી શરૂ થઈ, વૈંકેયા નાયડુની સાથે માર્શલ સદનમાં આવ્યા તો ત્યાં હાજર સૌ આશ્ચર્ય ચકિત થઈ ગયા. તેમની સાથે ઉભેલા માર્શલ નવા ડ્રેસમાં જોવા મળી રહ્યા હતા. 

સેનાના યુનિફૉર્મ જેવો છે નવો ડ્રેસ

સંસદના માર્શલોનો ડ્રેસ સેનાના અધિકારીઓના યુનિફૉર્મ જેવો છે. તેનો રંગ પણ બદલાયો છે. જે રંગ ઑલિવ ગ્રીન છે. તેમને હવે પાઘડીની જગ્યાએ કેપ પહેરવી પડશે.

Read Also

Related posts

રેડ બિકિનીમાં આદિત્ય રૉય કપૂરની આ હિરોઈનનો સામે આવ્યો સ્ટનિંગ લુક, મલંગનાં સેટ પરથી શેર કર્યા PHOTOS

Mansi Patel

ભાઈના મૃત્યુ બાદ તેનો યુનિફોર્મ પહેરી યુવકે શરૂ કર્યો આ ગોરખધંધો

Nilesh Jethva

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં આ દિગ્ગજ ક્રિકેટરનાં સન્માનમાં કાળી પટ્ટી બાંધીને ઉતરી ટીમ ઈન્ડિયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!