GSTV

રાજુલા: કાતર ગામમાં સિંહ પરિવાર શિકારની શોધમાં લટાર મારતો જોવામાં આવ્યો

Last Updated on July 20, 2021 by pratik shah

રાજુલાના કાતર ગામમાં સિંહ પરિવાર શિકારની શોધમાં લટાર મારતો જોવામાં આવ્યો હતો. શિકાર ન મળતા સિંહ પરિવાર પાછો રેવન્યુ વિસ્તાર તરફ રવાના થઈ ગયો..સિંહ પરિવારના લટાર મારવાના દ્વશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા..અવાર નવાર  રેહણાંક વિસ્તારમાં સિંહ આવી ચડતા સ્થાનિકો ભયના માહોલ વચ્ચે જીવન પસાર કરવા મજબૂર બન્યા છે.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!