GSTV
Gujarat Government Advertisement

રાજુલા/ રેલ્વે જમીનનો મામલો, કોંગી ધારાસભ્ય આંદોલન કર્યું શરૂ, ઘણા કાર્યકર્તાઓની થઈ અટકાયત

Last Updated on June 11, 2021 by pratik shah

રાજુલામાં રેલવેની પડતર જમીન પર ફેન્સિંગના મુદ્દે રોજ રોજ વિવાદ વધતો જાય છે. કોંગ્રેસી ધારાસભ્ય અમરિશ ડેરે આ મુદ્દે રેલવે અને સ્થાનિક ભાજપના નેતાઓ સામે આંદોલન શરૃ કર્યુ છે. તેના સમર્થનમાં કેટલાક કાર્યકરોએ શર્ટ કાઢી આંદોલન કર્યું હતું. પોલીસે તેમની અટકાયત કરી હતી.

  • રાજુલામાં ચાલી રહેલ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા રેલવે જમીન આંદોલન મામલો
  • ધારાસભ્ય ના સમર્થન માં અમરેલી ના એડવોકેટ નવચેતન પરમારે અર્ધ નગ્ન અવસ્થામાં કર્યો આત્મ વિલોપન નો પ્રયાસ..
  • રાજુલા ચોકમાં આત્મવિલોપન કરે એ પહેલાજ પોલીસે કરી અટકાયત

રેલવેની જમીનનું નિરીક્ષણ કર્યું

  • રાજુલામાં રેલવેની જમીનનો વિવાદનો મામલો
  • કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરની ઉપવાસ છાવણી પર કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા અને ધારાસભ્ય વિરજી ઠુંમરે લીધી મુલાકાત
  • રેલવેની જમીનનું નિરીક્ષણ કર્યું
  • રાજુલા ખાતે મોઢવાડીયાએ યોજી પ્રેસ કોન્ફ્રન્સ
  • ભાજપ દ્વારા જમીન અટકાવી હોવાના આરોપો સાથે મોઢવાડીયાએ કર્યા આક્ષેપ
  • આ પ્રશ્નનો નિરાકરણ નહિ આવે તો રેલ રોકો આંદોલન કરવામાં આવશે : અર્જુન મોઢવાડીયા
  • જો કે આ વિવાદને લઈને રેલવે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો

રાજુલામાં રેલવેની જમીનની વિવાદ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર ઉપવાસ પર ઉતર્યા છે. ત્યારે અર્જુન મોઢવાડિયા તેમજ ધારાસભ્ય વીરજી ઠુંમરે ઉપવાસ છાવણીની મુલાકાત લીધી… બંને નેતાઓએ રેલવેની જમીનનું નિરીક્ષણ પણ કર્યું… અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ભાજપ દ્વારા આ જમીન અટકાવી રાખવામાં આવી છે.. જો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો રેલ રોકો આંદોલન કરવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!