GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

રાજસ્થાન સીમા પર પાકિસ્તાને વધુ 14 પોસ્ટનું નિર્માણ કર્યું : રિપોર્ટ

સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાને એલઓસી પર વધુ 14 પોસ્ટનું નિર્માણ કર્યું છે. પાકિસ્તાને એલઓસી પર વધુ સૈનિકોને તૈનાત કર્યા છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટ મુજબ રાજસ્થાન સીમા પર પાકિસ્તાને નજર વધારી છે.

પાકિસ્તાને ભારતીય સીમા પર ગતિવિધિમાં વધારો કર્યો છે. એમાય જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની સૈન્યની ગતિવિધિમાં વધારો થયો છે. રિપોર્ટ મુજબ શિયાળામાં પાકિસ્તાન આતંકવાદીઓને ઘુસણખોરી કરાવવામાં નાકામ થયું હતુ. જેથી પાકિસ્તાને એલઓસી પર વધુ સૈનિકોને તૈનાત કર્યા છે.

આ ઉપરાંત પાકિસ્તાની સેનાના અધિકારી અને પાકિસ્તાન રેન્જર્સ રાજસ્થાન બોર્ડર પાસે સતત રેકી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન રાજસ્થાનના જેસલમેર પાસે રેકી કરી રહ્યું છે. સરહદ પર સતત વધી રહેલી પાકિસ્તાનની ગતિવિધિ વચ્ચે ભારતીય સેનાને એલર્ટ કરવામાં આવી છે.

 

 

Related posts

કોંગ્રેસમાં સૌથી મોટો ફેરબદલ : હાર્દિક પટેલની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણુક, પાટીદાર સમીકરણો ચાલ્યા

Ankita Trada

PM મોદીએ કોરોનાની સ્થિતિ જાણવા દિલ્હીમાં યોજી ઉચ્ચસ્તરીય બેઠક, અમદાવાદના આ પ્રયોગને લાગુ કરવા આપ્યો આદેશ

Mansi Patel

અહીં ગામમાં નિકળ્યો 15 ફૂટ લાંબો કોબ્રા, પકડવા જતાં વન વિભાગની ટીમને પણ પરસેવો છૂટી ગયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!