GSTV

રાજસ્થાન ભાજપના 15 ધારાસભ્યોના ગુજરાતમાં ધામા, સોમનાથની આ હોટેલમાં કરાવ્યા 6 રૂમ બુક

રાજસ્થાનથી કુલ 15 ધારાસભ્યોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. જેમાં 12 ધારાસભ્યો ભાજપના જ્યારે 3 ધારાસભ્યો અપક્ષના છે. હાલમાં આ તમામ ધારાસભ્યોને ગાંધીનગર અને હિંમતનગરની 2 અલગ અલગ રિસોર્ટમાં રોકવામા આવ્યા છે. જે બાદ તમામને સોમનાથ લઇ જવાશે. જેમાં રાજસ્થાન ભાજપે સોમનાથ સાગર દર્શન હોટેલમાં 6 રૂમ બુક કરાવ્યા છે.

ક્યાં ધારાસભ્યો ગુજરાતમાં ?

  • અમૃત મીણા
  • કૈલાશ મીણા
  • હરેશ નિનામા
  • નારાયણસિંહ દેવલ
  • બાબુલાલ ખરાડી
  • ગૌતમ મીણા
  • ગોપીચંદ મીણા
  • શોભા ચૌહાણ
  • જકશીરામ કોલી
  • ધર્મનારાયણ જાષી
  • ફુલસિંહ મીણા
  • સમરામ ગરાસીયા

આ તમામ ધારાસભ્યોને 13 ઓગસ્ટ સુધી ગુજરાતમાં રાખવામા આવશે. આ ઉપરાંત ભાજપના અન્ય 10 ધારાસભ્યો પણ ગુજરાત આવશે. જેમાં 6 ધારાસભ્યો બાય એર પોરબંદર પહોંચશે. જ્યારે 4 ધારાસભ્યો બાયરોડ ગુજરાત આવવાના છે.

READ ALSO

Related posts

સાયલન્ટ કિલર/ કોરોના વાયરસ હવે આ અંગ માટે બની રહ્યો છે કાળ, વધતાં કેસ સાથે બદલાયા લક્ષણો

Bansari

ICCના હેડક્વાર્ટરમાં કોરોનાની એન્ટ્રી, હવે IPL પર શું પડશે અસર?

Ankita Trada

પતાવી લો બેન્કના દરેક જરૂરી કામ, ઓક્ટોમ્બરમાં અડધો મહિનો બંધ રહેવાની છે બેન્કો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!