GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

રાજનાથ સિંહે રાફેલ પર ઓમ લખવા અને લીંબુ મુકવા મુદ્દે કોંગ્રેસને આપ્યો જડબાતોડ જવાબ

રાજનાથ સિંહે કરેલી રફાલની પૂજાનો વિવાદ હજુ પણ શમ્યો નથી. ત્યારે હરિયાણાના કરનાલમાં જાહેર સભાને સંબોધતા રાજનાથ સિંહે રફાલના બહાને પાકિસ્તાનને ફરી ચેતવણી આપી તેમજ કોંગ્રેસને પણ આડેહાથ લીધી. રાજનાથસિંહે કહ્યું કે મેં આપણી પરંપરા મુજબ રફાલની પૂજા કરી. ભારતને અત્યાધુનિક અને તાકાતવર વિમાન મળી રહ્યું છે આથી મેં તેમના પર ઓમ લખ્યો. અને નારિયેળ ફોડ્યું. પરંતુ કોંગ્રેસના નેતાઓએ કારણ વગર વિવાદ સર્જતા કહ્યું કે હું સાંપ્રદાયિક બની ગયો છું. કોંગ્રેસને ઓમ લખવા પર પણ વાંધો છે. પરંતુ કોંગ્રેસના નિવેદનોને કારણે પાકિસ્તાનને તાકાત મળે છે. રાજનાથે કહ્યું કે જો ભારત પાસે રફાલ હશે તો બાલાકોટ સ્ટ્રાઇક માટે પાકિસ્તાન જવાની પણ જરૂર નથી.

READ ALSO

Related posts

ગ્રામ્ય વિસ્તાર કોરોનાનો નવો શિકાર: સતત ચોથા દિવસે 8000થી વધુ કેસ, આ ચાર રાજ્યોમાં સ્થિતિ અતિગંભીર

Bansari

કાળમુખો કોરોના: અમેરિકામાં જીવલેણ વાયરસથી ચેપગ્રસ્તોની સંખ્યા 19 લાખને પાર, પરિસ્થિતિ વધુને વધુ વિકટ

pratik shah

રાજ્યના ખેડૂતો માટે મહત્વની જાહેરાત, ખરીફ સિઝન માટે આ તારીખથી મળશે નર્મદાનું પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!