GSTV
India News ટોપ સ્ટોરી

પાકિસ્તાન સાથે તણાવની સ્થિતિ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહને મળ્યા ત્રણેય સેનાનાં પ્રમુખ

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે નવી દિલ્હીમાં ત્રણેય સેનાના પ્રમુખ સાથે મુલાકાત કરી.. આ મુલાકાત એવા સમયે કરવામાં  આવી જ્યારે સરહદ પર પાકિસ્તાન સાથે તણાવની સ્થિતિ છે.

મળતી માહિતી પ્રમાણે જનરલ બિપિન રાવત, નેવી ચીફ કરમબીરસિંહ અને વાયુસેનાના પ્રમુખ આરકેએસ ભદોરીયાએ દેશની સુરક્ષા અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહને માહિતી આપી છે.

ગત દિવસે પાકિસ્તાની સેનાએ સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરતા ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધમધમી રહેલા આતંકવાદી કેમ્પનો નાશ કર્યો હતો.

જેમા કેટલાક પાકિસ્તાની સૈનિક પણ ઠાર મરાયા હતા. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતા પાકિસ્તાન સતત એલઓસી પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. જેથી સેનાને સરદહ પર એલર્ટ કરી દેવામાં આવી છે. 

READ ALSO

Related posts

BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત

Hardik Hingu

શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો

GSTV Web Desk

RBI-સરકાર માટે રાહત : ગ્રાહક સ્તરનો મોંઘવારી દર ઘટીને 4 મહિનાના તળિયે

GSTV Web Desk
GSTV