GSTV
Home » News » પ્રથમ ટર્મમાં ભાજપના ગૃહમંત્રી રહેલા રાજનાથ સિંહે શપથ ગ્રહણ કર્યા, ભાજપના સૌથી અનુભવી નેતા

પ્રથમ ટર્મમાં ભાજપના ગૃહમંત્રી રહેલા રાજનાથ સિંહે શપથ ગ્રહણ કર્યા, ભાજપના સૌથી અનુભવી નેતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ એનડીએ સરકારમાં નંબર ટુનું સ્થાન ધરાવતા રાજનાથસિંહે શપથ લીધા હતા. ભાજપના દિગ્ગજ અને અનુભવી નેતાઓ પૈકીના એક રાજનાથ સિંહ ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમજ પ્રથમ ટર્મમાં તેમણે ગૃહપ્રધાન તરીકે ખૂબ જ અસરકારક કામગીરી કરી હતી.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન રહી ચૂકેલા રાજનાથસિંહે સપાના ઉમેદવાર પૂનમ સિંહાને માત આપી ફરી લખનૌ બેઠક કબ્જે કરી છે. મહત્વનું છે કે લખનૌ બેઠક સાથે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું નામ અભિન્ન રીતે જોડાયેલું છે. વાજપેયી 5 વખત લખનૌથી સાંસદ રહી ચૂક્યા છે.

READ ALSO

Related posts

સોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર

Nilesh Jethva

નોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું

Path Shah

સ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!